________________
E
$
$
F
$
$
녀
$
또
$
$
$
$
– મુક્તિબીજ, || ૨૭. વિશેષજ્ઞ :Fિ પદાર્થના લક્ષણોનો સારા-નરસો તફાવત સમજવો, કરણીય કે અકરણીય
કાર્યોનો વિચાર કરવો. સ્વ-પરમાં રહેલા દોષ અને ગુણોનું અંતર જાણવું, તેને વિશેષજ્ઞ કહે છે. જેનામાં આવું ભેદવિજ્ઞાન નથી તેનું ચારિત્ર પણ પશુતુલ્ય હોય
છે. માટે હંમેશાં પોતાના શુદ્ધ ચારિત્રનો વિચાર કરવો. _| ૨૮. ઔચિત્ય જાળવીને અતિથિની સેવા કરવી :
સત પ્રવૃત્તિ કરવાવાળા તથા ઉત્તમ વર્તનવાળા મહાત્માને અતિથિ કહેવાય ક છે. તેઓની સેવા માટે તિથિ કે અતિથિ સર્વ દિવસો સમાન ગણી સેવા કરવી.
ઔચિત્ય છોડીને સઘળાને સરખા ગણવા તે વાસ્તવિક સેવા નથી. માટે | ઔચિત્ય સાચવીને સેવા કરવી. | ર૯. ધર્મ, અર્થ અને કામ પરસ્પર સુમેળથી સાધવા :"| ધર્મ જેનાથી સ્વર્ગાદિના સુખો મળે. વાસ્તવમાં તો મોક્ષનું સુખ મળે તે કિ ધર્મ છે.
| અર્થ, ગૃહસ્થને નિભાવના સર્વકાર્યો માટેની આવશ્યકતા માટે અર્થ * જરૂરી છે. કામ = ઇન્દ્રિયોના વિષયો આદિની ઇચ્છાપૂર્તિ ને કામ છે.
આ ત્રણે પુરુષાર્થ અન્યોન્ય બાધક થાય તેમ ન કરવું. ક્ષણિક વિષયસુખ માટે જે ધર્મ છોડે છે તે દુઃખનો ભોગ બને છે. વળી કામ અને ધર્મનો ત્યાગ
કરી કેવળ ધન કમાવામાં પડે છે તે પણ સુખ પામતો નથી. ખા અર્થ અને કામનો ત્યાગ કરી કેવળ ધર્મને સાધવાનું કામ સાધુનું છે. છતાં ' અર્થ અને કામ માટે ધર્મનો ત્યાગ કરનાર માનવ ભવિષ્યમાં પણ સુખ પામતો ન નથી. ૩૦. વજર્ય દેશોમાં જવું નહિ:
જ્યાં જવા માટે નિષેધ કર્યો હોય તેવાં સ્થાનોમાં જવું નહિ. જેમકે જેલ, + જુગારનાં સ્થાન, અન્યના અંત:પુર કે ખજાનાનું સ્થાન, ચોરપલ્લી, વેશ્યાગૃહો | | વગેરે સ્થાનો આપત્તિજનક છે, ત્યાં જવામાં કેવળ અકલ્યાણ છે. તેથી તેવાં (Fસ્થાનો છોડી દેવાં.
ખા અકાલે પણ જવું નહિ. જેમકે કોઈ સ્થાનમાં રાત્રિએ જવાનો નિષેધ હોય | | ત્યાં જવાથી રાજદંડ થવાનો સંભવ છે. સાધકને માટે આ સંયોગો બાધક છે.
$
Gi
$
G
$
$
T
$
F
$
*
$
$
$
5)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org