________________
546 |
*
546
*
544
*
546
*
646
*
*
646
F
546
ક
54
54
- મુક્તિબીજ ૩૧. પોતાના બળનો - શક્તિનો વિચાર કરી કાર્ય કરવું:* સ્વ-પરનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સાપેક્ષ બલાબલનો વિચાર કરી | કાર્ય કરવું. દ્રવ્યથી મારે જેની સાથે કાર્ય કરવાનું છે તેનું સામર્થ્ય કેવું છે તેનો | વિચાર કરવો. જેથી સ્વ-પરને હાનિ ન થાય.
ક્ષેત્ર : જે ક્ષેત્રમાં રહેવું છે તે સ્થાને આપણે અપરિચિત હોઈએ અને બળ વાપરવા જઈએ તો પાછા પડવાનું થાય.
કાળ :- સવારે કરવાનું કામ સાંજે કરે તો પરિશ્રમ નકામો જાય.
ભાવ :- અન્યોન્ય ભાવ - અભાવને જાણીને કાર્ય કરવું. ૩ર. યથાયોગ્ય લાક્યાત્રા :
લોક અર્થાત્ જેની સાથે આપણો સંપર્ક છે તેમના ચિત્તને અનુસરીને વર્તન કરવું જેથી અન્યોન્ય આદર- પ્રેમ રહે. લોકવિરુદ્ધ વર્તન કરવાથી | અહિત થાય. આપણા ધર્મઅનુષ્ઠાનો પણ નિવિને થાય તેમ કરવાં | ૩૩. પરોપકારવૃત્તિ :
પરપીડા સ્વ-પર દુઃખનું કારણ છે. પરઉપકાર સ્વપર સુખનું કારણ છે. | ગૃહસ્થ પરોપકારવૃત્તિથી લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે. _| ૩૪. લજજાવંત :
ધાઈનો ત્યાગ - લજજાળુ માનવ પ્રતિજ્ઞાનો પ્રાણાંતે પણ ભંગ કરતા | નથી. લજજા અન્ય ગુણોને પ્રગટ કરે છે અને રક્ષણ કરે છે. | ૩૫. સૌમતા :
શાંત સ્વભાવી. કૂરતાવાળો જીવ પોતાને હાનિ કરે છે અને અન્યને હાનિ Fણ કરે છે. સૌ પ્રકૃતિવાળો પુરુષ સૌને આવકારદાયી બને છે. પ્રસન્નતા આપે - છે. સમગ્રદર્શનની પાત્રતામાં સૌમ્યતા વધુ આવશ્યક છે. સૌમ્યતાને સૌ સપુરુષોએ પ્રશંસનીય માની છે.
નોંધ:- માર્ગનુસારિતગુણોવાળો જીવ આવા ગુણો દ્વારા પાત્રતા કેળવે છે. નિશિયનયની દૃષ્ટિએ તો સમગ્રદર્શન, સમગજ્ઞાન અને સમગ્રચારિત્રને અનુસરતા આત્માના ભાવો - શુદ્ધ અધ્યવસાયોને ધર્મ કહ્યો છે.
ક
546
646
S4
ક
S4
ક
S4
S4
646
R
646
E
546
F
546
F.
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org