________________
6
%
$
$
$
$
$
$
j
| મુક્તિબીજ અંતરંગ નિમિત્ત : વિશિષ્ટ શુભ આત્મપરિણામ તે અંતરંગ નિમિત્ત. બાહ્ય નિમિત્ત : ગુરુ ઉપદેશ સશાસ્ત્ર, સ્વાધ્યાય. જિનપ્રતિમા દર્શન.
સમ્યગદર્શન બાહ્ય નિમિત્ત વગર કથંચિત પ્રગટ થાય પણ અંતરંગ નિમિત્ત "| વગર તો પ્રગટ થાય નહિ.
કેવળ અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમગ્રદર્શન નિસર્ગ સમગ્રદર્શન છે.
બાહ્ય નિમિત્ત દ્વારા, અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમગ્રદર્શન અધિગમ "| સમગદર્શન છે. - સમગુદર્શન પ્રગટ થવામાં જીવનું તથાભવ્યત્વ - ભવ્યત્વનું પરિપક્વપણું છે. સમગ્રદર્શનની પ્રાપ્તિ ભાવ્યાત્મા પામે છે. અભવ્ય જીવો સમ્યગદર્શન પામતા નથી તેથી મોક્ષ પણ પ્રાપ્ત કરી શક્તા નથી.
ભવ્યત્વ શું છે? જીવના પાંચ ભાવ છે. ભવ્યત્વની સાથે પાંચ ભાવો સમજવા રસપ્રદ છે.
૧ ઔપથમિક, ૨ સાયિક, ૩ લાયોપથમિક (મિશ્ર), ૪ ઔદકિ, ૫ ૪ પારિણામિક.
પદાર્થ માત્ર અનેક ગુણધર્મ વાળું હોય છે, તેમ જીવ પણ અનેક Fણ ગુણધર્મવાળો છે. તેમાં પાંચ ભાવ મુખ્ય છે; જે ગુણ જ કારણથી પ્રગટ થાય | તેને ભાવ કહે છે.
૧. ઔપશમિકભાવ = (ઉપશમ) કર્મોના ઉપશાંત થવાથી પ્રગટતો | ભાવ. આત્મ પ્રદેશો પર કર્મોનું આવરણ વિદ્યમાન હોવા છતાં થોડા સમય (અંતર્મુહૂત) માટે મિથ્યાત્વમોહનીયનો ફળ આપવાનો સર્વથા અભાવ થાય તેને | ઉપશમભાવ - નિર્મળભાવ કે ઔપથમિક ભાવ કહે છે. મોહનીય કર્મનાં દર્શન | મોહનીય કર્મોના ઉપશાંત થવાથી આત્મામાં ઉપશમરૂપ પ્રગટતો ભાવ તે | ઔપથમિક ભાવ છે. || આત્માના આવા નિર્મળભાવથી અમુક સમય માટે સૌ પ્રથમ મોહનીયકર્મનો _/ ઉદય સ્થગતિ થઈ જાય છે. અર્થાત મોહનીય કર્મના અનુદયથી આત્માનાં | પરિણામ નિર્મલ બને છે.
દ્રષ્ટાંત : કોઈ પાત્રમાં કચરાવાળું પાણી છે, કચરો ઠરીને નીચે બેઠો છે. |
k
$
$
:
$
E
$
F
$
G
$
$
E
$
F
$
GF
6,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org