________________
$
I
$
પ
$
$
ક
$
$
ક
5
ક
;
| મુક્તિબીજ
| આથી ઉપરનું પાણી કચરાવગરનું નિર્મલ દેખાય છે પણ તે પાણી તદ્દન કચરા || વગરનું નથી, પાણીને હલાવવામાં આવે તો તે પુનઃ અસ્વચ્છ બની જાય છે. [ આ પ્રમાણે આત્મપ્રદેશો સાથે લાગેલા મિથ્યાત્વ મોહનીયના કર્મો મૂળમાંથી | નાશ પામ્યા નથી, પણ આત્માના શુદ્ધ અધ્યવસાયથી અમુક સમય માટે તેનો | કઈ ઉદય રોકાઈ ગયો છે, તેટલો સમય આત્માના પરિણામ નિર્મળ રહે છે. પરંતુ
ને દશા અંતર્મુહૂર્તથી વધુ ટકતી નથી. પુનઃ મિથ્યાત્વ મોહનીય કર્મોનો ઉદય | શરુ થવાથી તે નિર્મળતા રહેતી નથી.
આમ કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતાં ભાવોને ઔપથમિકભાવ કહેવાય છે.
ઔપથમિકભાવના બે ભેદ છે. ૧. ઉપશમ સમ્યકત્વ, ૨. ઉપશમ ચારિત્ર
જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોમાં, ચાર ઘાતી કર્મ છે, તેમાં મુખ્ય કર્મ મોહનીય છે. જ્યારે કર્મનો પ્રભાવ ઘટવા માંડે છે ત્યારે સૌ પ્રથમ મોહનીયકર્મનો ઉપશમ થાય છે.
મોહનીયકર્મના બે ભેદ છે. ૧. દર્શનમોહનીય
૨. ચારિત્ર મોહનીય ૩ ભેદવાળું
૨૫ ભેદવાળું મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ ૧૬ માય ૯ નોકષાય સોળ કષાય : અનંતાનું બધી - ફોધ, માન, માયા લોભ, અતિતીવ્ર, અપ્રત્યાખ્યાનીય - દ્રોધ, માન, માયા, લોભ પ્રથમ કરતાં મંદ પ્રત્યાખ્યાનીય - કોધ, માન, માયા, લોભ બીજા કરતાં મંદ સંજવલન : કોધ, માન, માયા, લોભ ત્રીજા કરતાં મંદ નવ નોકષાય - હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુર્ગચ્છા
સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ ઉપશમ સમ્યકત્વ : ચારિત્રમોહનીયના અનંતાનુબંધી બેધ, માન, માયા,
F
5
E
5
F
$
T
$
F
=
$
=
T
$
=
F
=
$
E
]િ
$
F
$
| E
$
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org