________________
.
:::::::..",
|
$
F
$
G
$
$
$
F
$
$
$
.
$
– મુક્તિબીજ ના
૨. અનુકંપા : વીતરાગના વચનમાં શ્રધ્ધ થતાં આત્માના પરિણામ કોમળ થાય છે, સર્વજીવોમાં સામ્યભાવ થાય છે. જેવું પોતાને પોતાના આત્માનું સુખ પ્રિય છે, તેવું દરેકના આત્માને પોતાનું સુખ પ્રિય છે. તેમ જાણે છે તેથી
મન વચન કાયાથી કોઈ જીવને દુભવતો નથી. વિષયો-કષાયોની મંદતા થવાથી કઈ જીવમાં આવી ક્ષમતા પેદા થાય છે.
૩નિર્વેદ : સંસારના સર્વ જીવોમાં સમભાવ આવવાથી મારા-તારાના ન ભેદ ન રહેવાથી, જીવને સંસારીભાવની તીવ્રતા રહેતી નથી. સમ્યકત્વગુણધારી,
ગૃહસ્થદશામાં હોવા છતાં તે સંસારની પ્રવૃત્તિ રસમય કે તન્મય થઈને કરતો
નથી ધાવમાતા અન્યના બાળકને ઉછેરે કાળજી રાખે, સ્નેહ રાખે પણ તેમાં ક| આત્મભાવ ન કરે, તેમ સમદ્રષ્ટિ આત્મા સાંસારિક પ્રવૃત્તિ કરે પણ | | ઉદાસીનભાવે કરે. * ૪. સંવેગ : સંસારની વાસના મુખ્યપણે શાંત થવાથી અને તત્વ | | શ્રદ્ધા દ્રઢ થવાથી હવે તેને અભિલાષા થાય તો પણ માત્ર પોતાના મોક્ષ
સ્વરૂપને પામવાની હોય. ચિત્તમાં ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, દરેક કાર્યે એક ભાવના પ્રગટ થયા કરે છે, કે ક્યારે જન્મ-મરણથી મુક્ત થાઉં? નિજસ્વરુપની પ્રાપ્તિ ક્યારે કરું?
૫. શમ : સંસારની પ્રવૃત્તિમાં થતો ખેદ અને મોક્ષમાર્ગમાં ઉત્સાહ કાં થવાને કારણે જીવ હવે વિષયોથી પાછો વળે છે, અને કષાયોની મંદતા | આત્મપરિણામની શુદ્ધતા સાધે છે. Fી આ પ્રમાદિ ગુણો જિનવચનાનુસારી વિકાસ પામે છે. જિનવચનને ન
અનુસરતા આ ગુણે પોતાની મતિ પ્રમાણે આરાધે તો તે પરમાર્થ માર્ગ નથી. સમગ્રદર્શનની ઉત્પત્તિના પ્રકારો :તનિસર્ગાદ્ધિગમાડ્યા. ક્લોક ૧-૩
નિસર્ગ અથવા અધિગમ બે હેતુથી સમગ્રદર્શનગુણ પ્રગટ થાય છે. નિસર્ગ : બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક અધિગમ : ગુરુ ઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી થાય. અગ્રદર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે.
F
$
E
$
$
$
F
$
E
$
F
$
$
$
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org