________________
|
Sto I
F
646
646
:
646
646
646
| મુકિતબીજ
બંધ :- કર્મપુદગલોનો આત્માની સાથે ક્ષીર - નીરવત્ એકમેકરૂપે સંબંધ F\ તે દ્રવ્યબંધ - દ્રવ્યબંધમાં કારણભૂત આત્માનો પરિણામ તે ભાવબંધ. Eા સંવર :- આત્મામાં આવતાં કર્મોને જે રોકે તે સંવર. સમિતિ, ગુમિ આદિ
દ્રવ્ય સંવર છે. દ્રવ્યસંવરથી ઉત્પન્ન થતા આત્માના શુભ પરિણામ અથવા ક દ્રવ્યસંવરના કરણ ભૂત આત્માના પરિણામ તે ભાવસંવર છે. અથવા કર્મોનું
આત્મામાં ન આવવું તે દ્રવ્યસંવર અને દ્રવ્યસંવરમાં કારણરૂપ સમિતિ - ગૃમિ F\ વગેરે ભાવસંવર છે.
નિર્જરા :-કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું એ દ્રવ્ય નિર્ભર છે. દ્રવ્ય નિર્જરામાં કરણભૂત આત્માના શુદ્ધ પરિણામ અથવા દ્રવ્ય નિર્જરાથી Fણે ઉત્પન્ન થતા આત્માના શુદ્ધ પરિણામ તે ભાવ નિર્જરા છે. | મોક્ષ :- સઘળાં કર્મોનો ક્ષય એ દ્રવ્ય મો. દ્રવ્યમોક્ષમાં કારણ ભૂત આત્માના નિર્મળ પરિણામ અથવા દ્રવ્યમોક્ષથી થતાં આત્માના નિર્મળ પરિણામ તે ભાવ મોક્ષ છે.
શુભકર્મરૂપ પુણ્ય અને અશુભર્મરૂપ પાપને જુદા ગણતા નવતત્ત્વ થાય છે તે જિનેશ્વરદેવે જેમ કહ્યા છે તેમ શ્રદ્ધા કરવી તે તસ્વાર્થ શ્રદ્ધા છે.
નોંધ :- જીવમાં જીવે આત્મ બુદ્ધિ કરીને તેને આત્માસ્વરૂપે જાણી | | ઉપાસના કરવી. અજીવને જડરૂપે જાણી તેનાથી ભિન્ન આત્માને જાણવો,
શ્રદ્ધવો તે તત્ત્વાર્થ શ્રદ્ધાન સમત્વનું કારણ છે.
S4
ન
S4
;
S4
F
S46
E
S46
S46
E
S46
S4
S46
| દીન હીનદશામાં વિષયોના સુખને ના પાડેલી ટકતી નથી. વિષયાંતર થઈને તે ટકે છે. તેથી સ્વભાવના અતિન્દ્રિય સુખની રૂચિ કરે તો તારી મનોવૃત્તિ ટકી જશે.
- આત્માર્થી સાધકને આમ વિષય સુખથી આદર ટળી જવો જોઈએ, તો અતિન્દ્રિય સુખની શ્રદ્ધા • આદર ટકી જાય. અને અતિન્દ્રિય સુખ પ્રાપ્ત થાય..
F
S46
F
S46
F
S46
E
TS46
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org