________________
માંકિતબીજ
H |
$
G
"6
પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વર વિરચિત લલિતવિસ્તરા ની વિવેચના પરમતેજના આધારે
F
%
E
$
$
$
_
$
_
가도
가
મિથ્યાત્વની ભયાનકતા જાણો પહેલાં તો એટલું જ મિથ્યાત્વ હતું કે સાંસારિક પાપ પ્રવૃત્તિઓને એ | કરવા લાયક માનતો હતો; હવે મિથ્યાભાવ એ વધ્યો કે સુકૃતની પ્રવૃત્તિને નિરર્થક તો શું પણ આગળ વધીને પાપ પ્રવૃત્તિ કરતાં વધુ ભયાનક, વધુ અનર્થકારી માનતો થાય છે ! પહેલાં ધર્મ ન કરવામાં જે આનંદ નહોતો અનુભવતો, એવો આનંદ હવે સુકૃત છોડીને અનુભવે છે! એમ માને છે કે હાશ! આવાં સુકૃતની આવી બાહ્ય મજૂરીની મારક મમતામાંથી છૂટયો ? આ ૪િ
ઓછું મિથ્યાત્વ વધ્યું ? સુકૃતની મમતા તો તારક કહેવાય, એને મારક માની *| બેઠો ! પરિણામે, હિંસાદિ પાપકૃત્યો અને મોહમાયાદિને ભયાનક લેખવાને ૪ ખ| બદલે પ્રભુભક્તિ - વ્રત – પચ્ચખાણ વગેરે સુકૃતને ભયાનક લેખવા મંડ્યો! |
મૂર્તિપૂજાના વિરોધીઓ અને દયા-દાનના વિરોધીઓની પણ શી સ્થિતિ F\ છે ! એ જ કે એમને કામોત્તેજક ફોટાઓ પર જે દ્વેષ નથી એ વીતરાગની # | પ્રશમ રસ ઝરતી મૂર્તિ પર છે ! એમને ઘરવાસમાં ચાલી રહેલ પટકાય જીવના
આરંભ-સમારંભ જેટલા નથી ખટકતા, એટલી મૂર્તિપૂજા ને દયાદાન ખટકે કા છે ! એમને કમરાગાદિની ચેષ્ટાઓ અને ઇન્દ્રિયોના વિષયભોગ જેટલા નથી
ખૂંચતા એટલી દયા-દાનની પ્રવૃત્તિ ખૂંચે છે ! આ કેટલું મિથ્યાત્વ! \ બીજી રીતે મહામોહની વૃદ્ધિ જોઈએ તો એ, કે મિથ્યાદર્શનમાં પડેલા જીવો | હા પણ જીનોક્ત સુકૃતો, જિનમૂર્તિ, દયા, દાન વગેરેની પ્રત્યે હિંસા - જૂઠ - ] અબ્રહ્મ વગેરે પાપો કરતાં વધારે અરૂચિ ને વધારે સુગથી નથી જોતા; જયારે આ કહેવાતા નિશ્ચયની કે કહેવાતી અહિંસાની દેશના પામેલા અધિકારી લોક એ ૐ જિનોક્ત મુકતાદિને વધુ સુગથી જુએ છે ! તો શું એ મહામિથ્યાત્વ નહિં ? |.. * પાપને ધૃણાથી જોવાને બદલે દયા આદિ ધર્મને ધૃણાથી જોવું એ મહામોહનો ની | નાચ છે; મંદ મિથ્યાદૃષ્ટિ કરતાં પણ નીચી કોટિની ભવાભિનંદીપણાની સ્થિતિ |
છે ! માટે જ એ માને છે કે - હાશ! હવે હું માર્ગ સમજો ! આત્મધર્મ |*|
_F
5
5
_
가
_
가
_
가도
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org