________________
કઈ જા,
આ પ્રતિમાજ
.
S
$
F
E
$
F
F
$
$
$
E
$
(૨) સાસ્વાદન ગુણસ્થાનક :
સાસ્વાદન એટલે આસ્વાદન સહિત; પ્રસ્તુતમાં સમફત્વના સહેજ સ્વાદવાળું ગુણસ્થાનક સહેજ સ્વાદ એટલા માટે કહેવાય છે કે યદ્યપિ આમાં મિથ્યાત્વ એટલે કે પ્રતત્વની રુચિ નથી, પરંતુ તત્વચિ સમ્યફ પણ નથી. ” એનું કારણ એ છે કે સમ્યકત્વગુણનો ઘાતક અનંતાનુબંધી નામનો કષાય ઉદયમાં વર્તે છે. ક્યાય એટલે દોધ-માન-માયા-લોભ અથવા રાગ-દ્વેષ આ ચાર | કક્ષાના હોઈ શકે છે : (૧) અતિ ઉગ્ર, (૨) ઉગ્ર, (૩) મધ્યમ અને (૪) મંદ. * તેનાં નામ છે (૧) અનંતાનુબંધી, (૨)અપ્રત્યાખ્યાનીય, (૩) પ્રત્યાખ્યાનાવરણ
અને (૪) સંજવલન F\ એ અનુક્રમે આત્માના ચાર ગુણનો ઘાત કરે છે. તે આ રીતે : કષાય
ક્યા ગુણનો ઘાતક? અનંતાનુબંધી સમ્યકત્વ = યથાર્થ તત્ત્વશ્રદ્ધ, એનો ઘાતક અપ્રત્યાખ્યાનીય દેશવિરત = સ્કૂલ અહિંસાદિવ્રત, એનો ઘાતક પ્રત્યાખ્યાનાવરણ સર્વવિરતિ = સર્વથા અહિંસાદિ મહાવ્રત, એનો
ઘાતક સંજવલન
વીતરાગતા = સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ રાગદ્વેષથી
રહિતતા, એનો ઘાતક | તો પ્રસ્તુતમાં અનંતાનુબંધીની કક્ષાના કષાયનો ઉદય એવો ઉગ્ર હોય છે કે "| એ કષાય જરાય ત્યાજ્ય લાગતા નથી. એમાં જીવને પરલોકનો ભય નથી. | || એથી સમત્વ ગુણ પ્રગટ નથી હોતો; થયો હોય તો આનાથી નાશ પામી | જાય છે.
પ્ર. મિથ્યાત્વનો ઉદય રોકનાર આત્માની શું એ શક્તિ નથી કે એ કાં અનંતાનુબંધીને પણ રોકે ? અને જો રોકે, તો પછી બીજે ગુણસ્થાનકે પડે જ
શી રીતે ? | ઉ. શક્તિ તો છે, પરંતુ આ ગુણસ્થાનક જીવને ચઢતાં નથી હોતું, પણ | સમ્યકત્વના ગુણસ્થાનકથી નીચે પડતાં હોય છે. એમાં જ્યારે પડતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાય બંને સાથે ઉદયમાં આવે છે, ત્યારે તો આત્મા |
H
$
G
$
F
$
E
$
$
E
$
$
E
$
F
$
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org