________________
મુક્તિબીજ
5
ક્ષય : વિભાવ પરિણતિ દ્વારા કર્મો આત્મા સાથે એકમેક થાય છે, તેને – બંધ કહે છે. પણ તેનાથી વિપરીત ભાવ વાળા સંવર નિર્જરાના અધ્યવસાયથી તે કર્મો આત્માથી છૂટા પડી જાય છે તેને કર્મનો ક્ષય થયો કહે
5
5
5
5
૨. દેશધાતી
વિવેચન : કર્મની પ્રકૃતિ બે વિભાગમાં વિભાજિત છે. ૧. સર્વઘાતી સર્વધાતી : આ પ્રકૃતિમાં એવો રસ છે કે ઉદયમાં આવી આત્માના ગુણનો સર્વથા નાશ કરે.
5
દા. ત., કેવળજ્ઞાનવરણ કર્મ, એ સર્વઘાતી પ્રકૃતિ છે, તે પ્રકૃતિના ઉદયમાં કેવળજ્ઞાન ગુણનો સર્વથા ઘાત કરે અર્થાત્ ઢાંકે, તેમાં અલ્પાધિક આવરણ રહે તેવું નહિ.
5
છે.
5
ક્ષયોપશમ : ઉદય પ્રાપ્ત કર્મોનો ક્ષય અને ઉદય નહિ પામેલા કર્મોનો
ઉપશમ તે ક્ષયોપશ્ચમ.
5
દા. ત., મતિજ્ઞાનાવરણ કર્મ, ઉદયમાં આત્વીને મતિજ્ઞાનને આવરણ કરે
પણ સર્વથા ઢાંકી દે કે ઘાત ન કરે. કેટલેક અંશે આવરણ આવવા છતાં
卐
મતિજ્ઞાન અંશે પ્રગટ રહે છે. તેથી નાનું સરખું જંતુ પણ પોતાના જીવનને | ધારણ કરવાનું પ્રયોજન કરી શકે છે.
5
વિશુદ્ધ અધ્યવસાય દ્વારા તે તે કર્મોના સર્વધાતી રસસ્પર્ધકો (કર્મદલિકો) દેશઘાતીરૂપે પરિણમાવે છે. તે દેશધાતી રસ સ્પર્ધકોને અલ્પરસવાળા કરે છે. ઉદયમાં આવેલા અર્થાત્ ઉદયાવલિમાં પ્રવેશેલાં કર્મો ઉદયથી નાશ પામે છે, અને જયાં બાકી રહે તેના વિપાકઉદયને સ્થગિત કરવામાં આવે છે. કાળ · પરિપ્રકવ થતાં તે કર્મ ઉદયમાં આવે ખરાં પણ તે પ્રદેશોદયથી તેનો અનુભવ (ફળ) બતાવ્યા વગર નાશ પામે છે તે ક્ષયોપશમ કહેવાય છે. મોહનીયકર્મના બે વિભાગ છે. ૧. દર્શન મોહનીય, ૨. ચારિત્રમોહનીય. દર્શનમોહનીયમાં મુખ્ય મિથ્યાત્વમોહનીય કર્મ છે તે અતત્ત્વની રુચી (શ્રદ્ધાન) કરાવે અને તત્ત્વની અરુચિ - અશ્રદ્ધાન કરાવે. તેને જીવ શુભ અધ્યવસાય
5
દેશધાતી : આ પ્રકૃતિનો રસ ઉદયમાં આવે, પણ આત્માના ગુણનો સર્વથા ઘાત ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
૪૨
*45
94€
5
મક
$45
K
*
મમ્મ
He
94€
*45
K
મક
*45
5
ૐ
94
www.jainelibrary.org