________________
F.
| +6
$
6
F
$
F
$
M
$
5
$
x
5
$
લોભ આ ચાર કષાય છે. તે મોહનીયકર્મના ઉદયથી થાય છે. જે કષાયનો ઉદય કર્યું હોય તે આત્માનો તે સમયે ઔદયિક ભાવ છે. - લિંગ :-એટલે વેદ = મૈથુનની કામવાસના, પુરુષને સ્ત્રી ભોગની વૃત્તિ, | સ્ત્રીને પુરુષભોગની વૃત્તિ અને નપુંસકને બંને ભોગની વૃત્તિ તે મોહનીય કર્મની | વેદ પ્રકૃતિનો ઉદય છે, તે ઔદયિકભાવ છે.
મિથ્યાત્વ : દર્શન મોહનીયના ઉદયથી આત્માને મિથ્યાત્વ ભાવ, પરભાવ, અશ્રધ્ધાન વગેરેના ભાવ તે ઔદયિકભાવ છે.
અજ્ઞાન : જ્ઞાનવરણીય કર્મના ઉદયથી અશાનભાવનું પ્રગટ થવું. અવિરતિ ચારિત્રમોહનીયના ઉદયથી અસંયમના ભાવનો ઉદય હોવો. અસિધ્ધવ : કોઈપણ પ્રકારના કર્મનો ઉદય હોવો તે ઔદયિકભાવ છે.
લેશ્યા : મન વચન કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા શુભાશુભ : અધ્યવસાય તે વેશ્યા છે, તેમાં બેધાદિ કષાયોની તીવ્રતા મંદતાને કારણે શુભ કે |
અશુભ લેક્ષારૂપ આત્મ પરિણામનો ઉદય તે ઔદયિકભાવ છે. પ્રથમની ત્રણ | | અશુભ છે. પછીની ત્રણ શુભ લેહ્યા છે.
તે પ્રમાણે દર્શનાવરણીય કર્મના ઉદયથી અદર્શન, નિદ્રા જેવા ભાવ થવા તે | ઔદયિક ભાવ છે. નોકવાય ચારિત્ર મોહનીયના ઉદયથી ઉપજતા હાસ્યાદિ
ભાવો ને ઔદયિક ભાવ છે. પારિણામિક ભાવના ભેદો - મુખ્ય ત્રણ છે. ૧, જીવત્વ, ર, ભવ્યત્વ, ૩, અભવ્યત્વ | ૧, જીવ = ચૈતન્યસ્વરૂપ ૨ ભવ્યત્વ = મોક્ષ પામવાની પાત્રતા ૩. અભવ્યત્વ =મો પામવાની અપાત્રતા
આ સિવાય અસ્તિત્વ, અન્યત્વ, કર્તુત્વ વગેરે ભાવો છે, પણ સાધારણ ભાવો હોવાથી જીવ અને અજીવ બંનેમાં હોય છે પણ આ ઉપરના ત્રણ ભાવો કેવળ ચૈતન્યમાં હોય છે. તેથી અસાધારણ ભાવ છે.
પારિણામિક : વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેવું જ રહે તેમાં અન્ય રૂપે | પરિણમન ન થાય.
5
$
5
$
H
$
G
$
F
$
E
$
F
$
E
$
ન થાય.
$
E
5|
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org