________________
F.
$
$
T
$
$
T
$
F
$
E
$
E
$
પતિનીજ | તીવ્રતા થાય એમ અથડાતો કૂટાતો નદીધોળપાષાણના ન્યાયે મિથ્યાત્વ || મોહનીયની સ્થિતિ અત્યંત ઘટી જાય છે.
- તિબંધક : મોહનીયર્મના દલિકો જે આત્મપ્રદેશો પર સીત્તેર લેડા કોડી | જેવી અતિદીર્ધકાળસ્થિતિ જમાવીને બેઠા હતા તે હવે આત્માના ક મંદકષાયીભાવને કારણે એક લેડાડીથી હીન જેવી સ્થિતિવાળા થઈ જવા પામે || છે. આવા જીવની ક્યારે એવી યોગ્યતા થાય છે તેના સમગ્ર સંસારકાળમાં બે | વાર તીવ્ર મિથ્યાત્વના ભાવોનો ઉદય થવાનો હોય, ત્યારે તે જીવને બે વાર ના મોહનીયકર્મની ઉગ્ર સ્થિતિ બાંધનારો દ્રિબંધક કહેવાય છે.
સકત બંધક : વળી તે જીવ તેવી એકવારની ઉગ્ર સ્થિતિ બાંધી લે ! પછી શેષ રહેલી એક વારની તેવી ઉગ્ર સ્થિતિનો બંધ થવાના રહે તેને સકૃત |
બંધક કહેવાય છે. આમ જીવને યોગાનુયોગ આવી દશા થઈ ગયા પછી હવે * તેવી ઉગ્ર સ્થિતિનો બંધ થવાનો નથી.
અપુનર્બપક : આવી ઉગ્ર સ્થિતિના બંધ પરિણામ હવે ક્યારેય થવાના | નથી. તે જીવ અપુનર્બન્ધક કહેવાય છે. IF અપુનર્બપક જીવના લક્ષણો :૧) આ જીવમાં તીવ્ર રાગના પરિણામ થતાં નથી. હજી સંસારની અવસ્થામાં
હોવાથી પાપ થાય પણ તેમાં રુચિ થાય નહિ ૨) પાપમય સાંસારિક પ્રવૃત્તિનો આદર ન કરે. સંસારમાં ભોગાદિ સેવે પણ | લોલુપતા ન હોય * ૩) પરમાર્થ માર્ગને ઉચિત સર્વ પ્રવૃત્તિ કરે. કૌટુંબિક આદિ પ્રવૃત્તિમાં | ન્યાયયુક્ત મર્યાદા પાળે.
અપુનર્ભીક અવસ્થાવર્તી જીવ મિથ્યાત્વયુક્ત છે, પરંતુ તેની મંદતાને કારણે તે જીવ ધર્મી કહેવાય છે, કારણ કે આવા જીવો ત્યાર પછી માર્ગના | ક્રમમાં આવે છે, અર્થાત સમશ્રદ્ધાના કામમાં આવે છે.
નિશ્ચયનયના મતે ચૌદમા ગુણ સ્થાનકે સ્વભાવરૂપ ધર્મ કહ્યો છે. F| ભાવાભાસરૂપ ધર્મ સાત ગુણસ્થાને સંભવે છે. પુનઃ પુન: આરાધનારૂ અનુષ્ઠાન ચોથે ગુણ સ્થાને સંભવે છે.
વ્યવહારનયથી અધ્યાત્મભાવનારૂપ યોગ અપુનર્બન્ધકને હોય છે. આથી એ !”
$
E
$
F
$
$
F
$
ક
$
$
TA
..
.
$
ક
ક
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org