________________
5 ]
- મુકિતબીજ,
5
5
પૂજ્યપાદ આચાર્ય શ્રી ઉમાસ્વાતિ રચિત તત્વાર્થસૂત્રમાંથી ઉદ્ભૂત
k
5
ક
56
ક
5
5
ક
5
F
5
E
5
56
| તત્ત્વાર્થસૂત્રના રચયિતા પૂર્વધર કરૂણાસિંધુ પૂજયપાદ શ્રી ઉમાસ્વાતિ આચાર્યશ્રી મોક્ષમાર્ગ પ્રતિપાદન કરતાં કહે છે. જગતમાં જીવોને પ્રથમ મોક્ષનો ઉપદેશ આપવો જોઈએ, કારણ કે મોક્ષનું જ્ઞાન જ નથી તેને તે પ્રત્યે રુચિ પેદા | કેવી રીતે થાય? મોક્ષમાર્ગની રુચિ કે જિજ્ઞાસા વગર તેનો ઉપદેશ આપવો પણ | વ્યર્થ જાય છે.
વળી કારણ વગર કાર્ય નિષ્પન્ન થતું નથી. તેમ મોક્ષ માર્ગના નિમિત્તે કે | સાધનો બતાવે છે. સમગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ :
સમગ્રદર્શન, સમ્યગુજ્ઞાન, સમગ્રચારિત્ર એ ત્રણેનું એકત્વ એ મોક્ષમાર્ગ | છે. આ ગુણમાંથી એકનો પણ અભાવ હોય તો મોક્ષની પ્રાપ્તિ ન થાય.
સમ્યગદર્શન અને સમગ્રજ્ઞાન બંને યુગલિક માનવની જેમ સદા સાથે રહે પક છે અને તેનો લય થાય તો સાથે જાય છે. આથી સમ્યગદર્શન હોય ત્યારે તેની
સાથે સમગ્રજ્ઞાન હોય પણ ત્યારે સમગ્રચારિત્ર હોય તેવો નિયમ નથી. | સમગ્રદર્શન થતાં મતિ આદિ જ્ઞાન સમગ્ર બને છે. તેમાં આચારાંગાદિનું જ્ઞાન હોય તેવો નિયમ નથી. સમગ્ર : પ્રશસ્ત, અથવા સાચું, સંગત. દર્શન : શ્રા, તત્વભૂત, જીવાદિ પદાર્થોની શ્રદ્ધા | સમકજ્ઞાન : જીવાદિ પદાર્થોનો યથાર્થ બોધ.
સમગચારિત્ર : યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાની નિવૃત્તિ અને સત્ ક્રિયાની | પ્રવૃત્તિ તે સાધકની સાધનારૂપ પ્રવૃત્તિ છે. સિદ્ધજીવોમાં સ્વભાવ રમણતારૂપ | ચારિત્ર છે.
મોલ : સર્વ કર્મોનો સર્વથા ક્ષય, શુદ્ધસ્વરૂપનું પ્રગટિકરણ. * માર્ગ : સાધન
5
F
5
5
5
5
H
5
G
5
F
5
5
[F
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org