________________
[F
He
546
546
G
Sto
H
946
E
946
G
946
946
H
946
I
- મુક્તિબીજ - 1 કેટલાક દલિકોનો અપ્રત્યાખ્યાનીય કક્ષાયની ઉદયાવલિકામાં અપ્રત્યાખ્યાનીય રૂપે કક થઈ ઉદયમાં આવી નાશ પામે તે પ્રદેશોદય.
- મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીયનાં દલિકોનો ઉપશમ તથા કેટલાક | દલિકોનો સમ્યકત્વ મોહનીયના ઉદયાવલિકમાં દલિકો તે રૂપે એટલે સમ્યત્વ
મોહનીયરૂપ થઈ ઉદયમાં આવી નાશ પામે તે પ્રદેશોદય સમ્યકત્વ મોહનીયનાં | || દલિકોનો સોદય તે યોપશમ સમકિત કહેવાય છે.
દેશવિરતિ ચારિત્રના ક્ષયોપશમ ભાવમાં અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીય કઈ આઠ કષાયોનો સર્વથા રસોદયથી અભાવ હોય છે. અને પ્રત્યાખ્યાનાવરણ | કષાયોના સર્વધાતી તથા દેશઘાતી સ્પર્ધકોનો અભાવ અને સંજવલન કષાયના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય છે. ઔદયિકભાવના ભેદો :- એકવીશ ભેદો છે. ૪ ગતિ = દેવ, મનુષ્ય તિર્યંચ અને નારક. ૪ કષાય = દોધ, માન, માયા અને લોભ
૩ લિંગ = સ્ત્રી, પુરુષ અને નપુંસક. | |૪ આશ્રવ = મિથ્યાત્વ ૨, અજ્ઞાન ૩ અવિરતિ ૪, અસિત્વ | ૬ લેશા, = કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પધ, અને શુક્લ, ૨૧ ઔદાયિક ભાવના ભેદો છે.
દયિક : ઉદયમાં આવેલો ભાવ કે પ્રકૃતિ, ઉપરના પ્રકારો ઉપરાંત | અદર્શન, નિદ્રા, સુખ દુઃખના ભાવ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા | આયુષ્ય, મનદિયોગ, જાતિ પણ ઉદયમાં આવતી પ્રકૃતિ, પ્રમાણેના ભાવો છે.
ઉપરની જે જે પ્રકૃતિ ઉદય હોય તે પ્રમાણે ઉપયોગની તન્મયતા થવી તે F ઔદયિકભાવ છે. મિથ્યાદૃષ્ટિ જીવમાં આ ભાવ સતતું હોય છે. - ગતિ : નરકાદિ ચારે ગતિ નામકર્મની પ્રકૃતિ છે. પૂર્વના અને વર્તમાનમાં "| ગ્રહણ કરેલા ચારે ગતિના કર્મદલિકો આત્મપ્રદેશો પર સત્તા ધરાવતા હોય છે.
તેમાં જો મનુષ્યગતિનો ઉદય હોય છે તો તે આત્માનો ઔદયિક ભાવ છે તે જે ગતિનો હોય તે ઔદયિક ભાવ છે.
કષાય : સંસારના પરિભ્રમણમાં સહાયક તેવા, ધોધ, માન, માયા અને
946
k
946
F
G
946
S46
F
S46
S46
S46
S46
F
S46
F
S46
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org