________________
૨૨
મહિષ્મવેશ અને શાસ્ત્ર
કરવા છતાં બ્રાહ્મણુપદ ન પામ્યા, પણ મરી ગયા પછી દેવપદ પામ્યા.૧૦ બ્રાહ્મણુ અનેલા અનેક રાજાઓનાં નામ વાયુપુરાણમાં આપ્યાં છે.
ખીજી બાજુ, મહાભારતમાં કહ્યું છે કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય પેાતાના સ્થાનથી ભ્રષ્ટ થાય છે તે વસકર થાય છે તે શત્વને પામે છે.૧૧ દેવીભાગવત કહે છે કે બાર દિવસ લગી હૈામહવન ન કરે .તે બ્રાહ્મણ શુદ્ર થાય છે.૧૨ લધ્વાશ્વલાયન સ્મૃતિ કહે છેઃ જે જિ વૈદ સિવાયની બીજી વિદ્યા ભણે છે તે આ જન્મે જ કુટુંબ સહિત શૂદ્ર થાય છે.૧૩ એાષાયન કહે છે : ગાયનું રક્ષણ કરીને આજીવિકા મેળવનાર, વાણિજ્ય કરનાર, શિલ્પ તથા ગાયનનું કામ કરનાર, નેાકરી કરનાર, અને વ્યાજવટાનેા ધંધા કરનાર બ્રાહ્મણાને શૂદ્ર ગણી તેમની જોડે તે રીતે વન કરવું.૧૪ છાગલેય કહે છે : અગાઉ લીધેલા * વ્રતનું પાલન ન કરનાર કામાન્ય માણુસ આ જન્મે ચાંડાલ અને છે, ને મૂઆ પછી કૂતરા થાય છે.૧૫ અત્રિ કહે છે: માંસ, લાખ અને મીઠાનું વેચાણ કરનાર બ્રાહ્મણુ તરત પતિત થાય છે; અને દૂધ વેચે તે। ત્રણ દિવસમાં શૂદ્ર બને છે. હુહંમેશાં મત્સ્યમાંસની લાલચમાં રહેનાર બ્રાહ્મણ નિષાદ કહેવાય છે. વાવ, કૂવા, તળાવ, ધર્મશાળા, सरोवर वगेरे स्थळोनो उपयोग करता कोई पण माणसने रोकनार માળ સ્ટેન્ડ હેવાય છે. જાહેર સ્થળાને ઉપયાગ કરતાં કાઈ પણ માણુસને રાકવું એ ગુતા છે, એમ અહીં ભારપૂર્વક બતાવ્યું છે. જે બ્રાહ્મણ યિાહીન, મૂર્ખ, ધર્માંહીન અને સ` પ્રાણીઓ પ્રત્યે નિર્દય હાય તે ચાંડાલ કહેવાય.૧૬ સિસૂત્રમાં કહ્યું છે કે તપ, અધ્યયન અને અગ્નિહેાત્ર વિનાના બ્રાહ્મણા તે શૂદ્રના જેવા જ છે.૧૭
આ વચને બતાવે છે કે માણસાના આચાર ઉપર કેટલા બધે ભાર મુકાતા હતા. એક તરફ આચાર જોઈ ને વણુ કરાવવાના મતવાળા આ માણસા હતા. ખીજી તરફ જન્મથી જ વણુ નક્કી થવા જોઈ એ, એવા આગ્રહવાળા લેાકા પણ હતા.૧ ૧૮ એ એની વચ્ચે પતાવટ કરવાને ત્રીજો વચલા રસ્તા કાઢેલા પણ જોવામાં આવે છે. ભવિષ્યપુરાણુ કહે છે: ફ્રી વિસ્તારથી નહીં પણુ સંક્ષેપમાં કહું છું તે સાંભળેા. માણુસા જાતિ અને કર્મીને સમુચ્ચય કરવાથી મેાક્ષ પામે છે.૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com