________________
૨૫૬
મંદિર પ્રવેશ અને શા તે વનમાં નિષાદ પાસે જઈને રહ્યાં. છોકરો ચોરીને ધક્કે ચડ્યો, ને નામી ચેર બન્યા. એક વાર એક બ્રાહ્મણને ઘેર ચોરી કરવા ગયેલ, ત્યાં કથા સાંભળી તેનું મન બદલાયું. તેણે ચોરીનું ધન બધું બ્રાહ્મણને સુપરત કર્યું; બ્રાહ્મણનો શિષ્ય થયે; ને તેણે આપેલા જ મન્સને જપ કર્યો. મન્ત્રના પ્રભાવથી તેના અંગમાંનું પાપ નીકળી ગયું. બાર વરસે તેણે મહાદેવી અન્નપૂર્ણાને પ્રસન્ન કરી. દેવી તેને સ્વપ્નમાં વિદ્યા આપીને અન્તર્ધાન થઈ ગઈ. બુદ્ધિશાળી બ્રાહ્મણ ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરીને ઊઠયો; અને તે આગળ જતાં રાજા વિક્રમાદિત્યના યજ્ઞમાં આચાર્ય થયો.
એક બીજા પણ ચાંડાલ સંતની વાત છે.એક બ્રાહ્મણોમાસામાં . ભાગવતની કથા સંભળાવવા ગયા હતાં. સપ્તાહ પૂરી થયા પછી
એમને થયું, ચાલો એક સપ્તાહ નંદગામમાં પણ સંભળાવું. રસ્તે જતાં ચોરની બીક લાગી. થયું કેઈ સંગાથ હોય તે આગળ જાઉં. એમ કરીને સંગાથની રાહ જોતા બેઠા. એટલામાં એક ચાંડાલ ત્યાંથી નીકળ્યો. તે પણ નંદગામ જતો હતો. પંડિતજીએ એનો સંગાથ કર્યો. નંદગામની ભાગોળે કો જોઈ પંડિતજી થોભ્યા, દેરીલેટ કાઢી કુવામાંથી પાણી કાઢીને પીધું, ને પછી ચાંડાલને કહ્યું: “અરે! તું પણ થાક્યો છે. ક્યાંકથી પરીને કકડો કે માટલાને ભાંગેલો ટુકડો મળે તે લઈ આવ. તને પણ પાછું આપું. આપણે નંદગામની ભાગોળે તે આવી પહોંચ્યા છીએ. તું પાણી પી લે, પછી ગામમાં જઈએ.”૯ પંડિતજીની વાત સાંભળી ચાંડાલે કહ્યું: “અગાઉ અમારા રાજા વૃષભાનુની દીકરી નન્દ રાજાના દીકરા કૃષ્ણ વેરે પરણાવેલી. એ તો મારી પણ દીકરી થઈ. એટલે આ ગામનું પાણી મારાથી ન પિવાય. દીકરીનું ધન ન લેવાય એટલું તો હું પણ સમજું છું. ૧૦ ચાંડાલના . મેંના આ બોલ સાંભળી પંડિતજી દોરીલેટો ભય પર મૂકી, ભાવવશ થઈ ચાંડાલને પગે પડયા. તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં, ને તેમણે ચાંડાલને કહ્યું: “ભાઈ, ધન્ય છે ને!”૧૧
ચક્રિક નામના એક ભીલની વાત છે. તે ભગવાનનો ભક્ત હતા. મનમાં ને જીભે એને નિરંતર ભગવાનનું રટણ હોય. વનમાં એને એક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com