________________
૨૧૮
તિરુપ્રવેશ અને શાસ્રો
ચીન્દ્રમ, અનતપદ્મનાભ, કાલડી વ.). ત્રાવણકારમાં રાજ્યના અંકુશ નીચે ન હેાય એવાં મેટાં મદિરાની સંખ્યા નહીં જેવી છે. આ ઢંઢેરાના અમલને વિષે ગાંધીજીએ લખેલું :
જે ખરેખર બની રહ્યુ છે તે તા કોઈએ પણ ધાયું" હોય એના કરતાં વધારે છે. હરિજનાના ઉત્સાહ, ઊંચામાં ઊંચા વણૅના લેાકા છેક જે સ્થાન લગી જઈ શકે ત્યાં લગી હરિજનને જવામાં કશા વિરાધના અભાવ, અને પૂજારીઓના ઐચ્છિક જ નહી' પણ હાર્દિક સહકાર, એ બધુ' બતાવે છે કે આ મહાન અને વ્યાપક સુધારા સેાએ સે। ટકા સાચા છે. જે મનુષ્યને માટે અશક્ય ભાસતું હતું તે ઈશ્વરે શક્ય બનાવ્યું છે. રાજાઓના ઢંઢેરાઓથી હારી માણસાના હૃદયનું પરિવર્તન ન થઈ શકે. એટલે આ સવીતા સામુદાયિક હૃદયપલટાનું એક દૃષ્ટાંત છે. એ હૅચપલટો સાચા છે કેમ કે સ્વયંભૂ છે. . . . સાચે જ ઈશ્વરના મહિમા અપાર છે; માત્ર આપણે આપણાં જ્ઞાનચક્ષુ ખાલીને જોવું જોઈએ. મહારાજા, રાજમાતા, અને એમના મહાન દીવાનને, તેમ જ ત્રાવણકારના હિંદુઓને મારાં અભિનંદન છે. આપણે આશા રાખીએ કે જાતિભેદ, જેટલે અંશે એ ઊ'ચનીચપણાના નિર્દેશક છે તેટલે અરો, ત્રાવણકારમાંથી સૌંતર નષ્ટ થયા છે. ત્રાવણકારને ઉત્સાહ આપણે સંધરીશું તે। ત્રાવણકારની ભાવનાના ચેપ આખા હિંદને લાગતાં વાર નહી લાગે.’(હરિજનબધુ, ૧૩-૧૨-’૩૬) ઢંઢેરા પછી આશરે મે વરસે ત્રાવણકારની યાત્રાએ ગયેલી, સવર્ણ અને હિરજનેાની બનેલી, એક સંયુક્ત મ`ડળીના આગેવાને ત્યાંના અનુભવ વર્ણવતાં લખેલું :
મદિરપ્રવેશને પરિણામે; મદિરાની બહાર સુધ્ધાં કઈ પણ જાતની અસ્પૃશ્યતા કે ક્રૂરતા કાઈ પાળતું નથી. નાંબુદ્રી બ્રહ્મણાએ હરિજનો જાણે લાંબા વખતથી ખેાવાઈ ગયેલા ભાઈએ હોય એવી રીતે તેમને આવકાર આપ્યા, અને તેમનાં ધરામાં જઈ તેમની જોડે જમવાની પણ્ તૈયારી બતાવી.
.
દરેક મંદિરને દરવાજે મલયાળી ભાષામાં એ નહેરાતા લગાડેલી છે. એકમાં ઢ'ઢેરા છે, ને બીજામાં મદિરપ્રવેશને લગતા નિયમે છે. એ નિયમેામાં મદિરમાં પૂજનથે આવનારને કહેવું છે કે તેમણે સ્નાન કરવું, સ્વચ્છ વસ પહેરવાં, પહેરણ અને માથા પર ટાપી વગેરે જે કંઈ હૈાય તે કાઢવું, તિલક કરવું, સાવ ધાર્મિક વાતાવરણ નળવવું, અને ભજન યા પૂજા એવી રીતે ને એવે અવાજે કરવાં કે અચકાની પૂજામાં અથવા ખીજા પૂજકાની પૂજામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com