________________
હિન્દુ સમાજની પ્રતિજ્ઞા
સ
મહારાષ્ટ્રમાં ગયા ફેબ્રુઆરી સુધીમાં ખુલ્લાં જાહેર થયેલાં ૧૬૨ મદિરેાની યાદી મહારાષ્ટ્ર પ્રાન્તિક હરિજન સેવક સંધ તરફથી પ્રસિદ્ધ થઈ છે. તે ઉપરાંત ખીજાં ચાળીસેક મદિશ પૂના જિલ્લામાં ગયા ફેબ્રુઆરીમાં શ્રી. સાને ગુરુજીએ કરેલા પ્રવાસ દરમ્યાન ઊધક્યાં છે. આ પ્રવાસમાં તેમણે કીર્તન, નાટક વગેરે અનેક સાધને દ્વારા આ વિષયમાં લેાકમત કેળવવાનું ઘણું સરસ કામ કર્યું" હતું. ગયા મે મહિનામાં તેમણે પંઢરપુરનું વિઠ્ઠલમ દરરજના માટે ખુલ્લું મુકાવવા માટે ઉપવાસ આદર્યાં. કેટલીયે વાટાઘાટ પછી મંદિરના અડવાએ ( સેવા )એ મદિર ખુલ્લું જાહેર કરવાને ઠરાવ એકમતે કર્યો. કાયદા પ્રમાણે તેમણે આ દરાવની જાહેરાત અદાલત આગળ કરવી જોઈએ, તે તેમણે કરી છે. તેની સામે કાઈ તે વાંધા હોય તે તે વાંધા અદાલત આગળ તેાંધાવી શકાય છે. ભડવાઓએ તે પેાતાને માટે જે કંઈ શય હતું, તે બધું જ કયુ` છે. હવે, ખાસ કંઈ અડચણ નહીં આવે તે, ત્રણ માસની મુદત પૂરી થયે પંઢરપુરના એ પ્રસિદ્ધ મંદિરનાં દ્વાર હિરજને માટે ખુલ્લાં મુકાશે. ખડવાને નિણૅય જે દિવસે જાહેર થયે તે દિવસે ૧૦મી મેએ લેાકાએ જે અસાધારણુ ઉત્સાહ દાખવ્યા, તે બતાવે છે કે લેાકમત કઈ તરફ છે. આ પ્રસંગે વડી ધારાસભાના પ્રમુખ શ્રી. ગણેશ વાસુદેવ માવળંકર ત્યાં હાજર હતા, અને તેમણે વાટાધાટેમાં અગત્યના ભાગ ભજન્મ્યા હતા. તેમણે ૧૦મી મેના દેખાવનું વર્ચુન કરતાં ‘ મહાત્મા’. નામના મરાઠી માસિકના જુલાઈ ૧૯૪૭ના અંકમાં લખ્યું છેઃ
―
- પછી રાજની પેઠે પ્રાના થઈ. શ્રી. કાકાસાહેબ બરવે (મહારાષ્ટ્ર પ્રાન્તિક હરિજન સેવક સધના પ્રમુખ)એ ભેગા થયેલા લેાકાને ઉદ્દેશીને પ્રસગને છાજે એવું ભાષણ કર્યું. શ્રી. સાને ગુરુજીની નબળી પડી ગયેલી તબયતને લીધે તેણે કઈ જ ખેલવું નહીં. એવી ડાકટરની સૂચના હેાવાથી, તેમણે સાવ ધીમે અવાજે, આ બે મુદ્દા લેાકાને જણાવવા મને કહ્યુઃ
(૧) જે કંઈ થયું તે બધું વિઠાઈ માની કૃપાથી થયું છે. હું માત્ર નિમિત્તરૂપ થયા છું. (૨) ઇંસા વરસ પર મહારાષ્ટ્રના સતાએ ચંદ્રભાગાના રેતાળ પટ હિરજના માટે ખુલ્લા કરાવી મેટું કામ કર્યું હતું, તેની જ પૂિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com