________________
૩૦૯
ડિપ્રવેશ અને શાસ્ત્રો
તેણે લખેલું : ‘જો નીચલા થરના મધ્યમ ખેડૂતવ તે તથા ધંધાદારી જાતા ને અસ્પૃસ્યાને હિંદુ ધર્માંની અંદર રહેવાને સમજાવવામાં નહી આવે, તે હજુ વધારે લેાકેા એ ધમાંથી નીકળી જવાને કારણે હિંદુએટની સંખ્યામાં હજુ પણ મોટા ઘટાડા થશે.' વળી ૧૯૩૧માં પંજાબમાં ઘણા વાળદેએ પાતાની જાત બ્રાહ્મણ, સુતારાએ ધીમાન ક્ષત્રિય તથા મેાગલ, અને દરજીએએ ટાંક ક્ષત્રિય લખાવી; તેને લીધે પણ દલિતોની સંખ્યામાં ફેરફાર થયેા. તે ઉપરાંત જાતપાત તેાડક મંડળના પ્રચારને લીધે પશુ કેટલાક સુખી ‘દલિત’ લેાકાએ નાતજાત લખાવવાની ના પાડી. તેથી પણ દલિત'ની સંખ્યા ઘટી. વસ્તીપત્રકમાં નાતજાતનાં ખાનાં ભરવામાં વું અંધેર ચાલે છે, એનું પણ વર્ણન આ પ્રાંતના વસ્તીપત્રક અમલદારે આપેલું છે,
'
'
"
આ તા ધણી થાડી હકીકતા નમૂનારૂપે આપી છે, જેમને વધારે રસ અને જિજ્ઞાસા હાય તેએ! વસ્તીપત્રકના એ મૂળ રિપેર્ટો જોઈ શકે છે. આ મામતની આટલી બધી મુશ્કેલીએ જાણ્યા પછી એ વર્ગીકરણ કરવાનું પડતું મુકાવું જોઈતું હતું. પણ પરદેશી રાજ્યકર્તાઓને તે · અસ્પૃસ્યા 'મૈં જુદાં મતદારમંડળ આપી તેમને કાયમના હિંદુ સમાજથી જુદા પાડવા હતા; તેથી તેમણે એ વર્ગીકરણ કાયમ રખાવ્યું, એટલું જ નહીં પણ એ વર્ગોની સંખ્યામાં ચેન ડેન પ્રકારેણુ વધારા કરાવ્યા! અને અસ્પૃસ્થતાને ટેકે। આપનાર આપણા ભાઈ એએ ‘ અસ્પૃશ્ય ' કાણુ એ જાણવા માટે આ જ વસ્તીપત્રકાને પ્રમાણભૂત ગણ્યાં! વસ્તીપત્રકમાં કરેલા નાતજાતના આ રીતના વર્ગીકરણથી આપણા સમાજને કઈ એછું નુકસાન નથી થવા પામ્યું. જુદી જુદી જાતા વચ્ચેનાં વૈમનસ્ય વધારવામાં એ વર્ગીકરણે સારી પેઠે ભાગ ભજવ્યેા છે. અંગ્રેજી અમલ પૂરા થયેા. એણે કરેલા અનેક પ્રકારના નુકસાનની ટીકા લખવામાં હવે સાર નથી. પણ એના ઉપરથી આપણે પા તે શીખવા જ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com