________________
va
રિવેશ અને સાથે
.
કરી છે એવાં દીન તા અગણિત છે. તેમાંથી કેટલાં હું ગણાવું? ૨૦ નાતજાતને વિષે તુલસીદાસે કહ્યું : · મારે નાતજાત જોઈતી નથી. મારે નાતજાત વળી કેવી? કેાઈ મને કામનું નથી, ને હું કાઈ ને કામને નથી. આ લેક તથા પરલેાક બધું રઘુનાથના જ હાથમાં છે. તુલસીદાસને તા એક રામનામનેા જ ભારે ભરેાસે છે.’૨૧ વળી. કહ્યું : નાતજાત, કુળ, ધર્મ, મોટાઈ, ધન, બળ, નેાકરચાકર, ગુણ, ચતુરાઈ એ બધું જે કાઈ ભક્તિ વિનાના માણસ પાસે ઢાય, તે તે કેવું રોાત્રે પાણી વિનાનું વાદળું દેખાય તેના જેવી એ બધી ઉપરઉપરની જ શાભા સમજવી.’૨૨ વળી કહે છેઃ ' જે માણસના માંમાંથી ભૂલેચૂકે પણ રામનું નામ નીકળતું હોય તે માણસને માટે હું મારા શરીરની ચામડીના જોડા કરાવવા રાજી છું. નિરંતર રામનેા જપ કરનાર નીચ ગણાતી તિના શ્વપચ હેય તે પણ સારે છે. જ્યાં હરિનું નામ નથી એવું ઊંચુ` કુળ શા કામનું?'૨૩
.
•
1
સુરદાસે પ્રભુને અનેક જગાએ ‘પતિતપાવન' કહીને સખેાધ્યા છે. પણ સુરદાસની દીનતા અજબ છે. એમને પેાતાની ભક્તિ, કવિત્વશક્તિ કે સત્કમ કશાનું અભિમાન નથી. ઊલટા તે તેા પેાતાને કુટિલ ખલ કામી' કહે છે. કહે છે કે હું તે ‘પતિતામાં નાયક’ (વૃત્તિતન નાયદ) છું, ‘સવ` પતિતાના રાજા છું' (મુહૌં સવત્તિયનો રાજા ). તેઓ પેાતાને ાઈનાથીયે ઊંચા માનતા નથી; પેાતાને હીણાથીયે હીણા માને છે. અતિશય નમ્રતાથી હરિને વીનવતાં કહે છે: હે હરિ! હું તેા બધા પતિતાને સરદાર છું. મારી ખરેખરી કાણુ કરી શકે એમ છે એ તે મને બતાવ. વ્યાધ, ગીધ, પૂતના, અજામીલ વગેરે જે પતિતા હતાં તેમાંયે હું તે। શિરેામણુિ છું.’૨૪ ઈશ્વરના ધામમાં તેની સમક્ષ જઈને કાણુ કહી શકે કે હું ઊંચા છું તે પેલા બીજા નીચા ને નાલાયક છે? ગ ́ગારામ નામના એક ભક્તે કહ્યું છે કે - જે ભક્ત જાતિભેદ માને છે તે મેટા પાપી છે.’૨૫
દાદુ યાળ નામના સંત અમદાવાદમાં લેાદીરામ નામના નાગર બ્રાહ્મણને ઘેર જન્મેલા, પણ જાત છુપાવવા રૂ પીંજવાનું કામ કરતા, એમ કહેવાય છે. તેમના શિષ્યેામાં સર્વ જાતિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com