________________
બીજા સાધુસતા
ય
રૂપ તે તે મારા અંતરમાં પ્રગટ્યું નહી. દૂર કરેા તમારુ આવરણું.
,,
* શાલવનના માથા ઉપર સૂર્ય ઊગ્યા. માછીઓએ હાડીઓને સઢ ચડાવી દીધા. બગલાંની હાર સે।નેરી આકાશમાં થઈ ને સામે કાંઠે આવેલાં તળાવડાં તરફ ઊડતી જાય છે. હજી. રામાનંદનું સ્નાન પૂરું થતું નથી. શિષ્યે પૂછ્યું : “ પ્રભુ ! વિલ ખ શાના છે? પૂજાતા સમય વહી જાય છે.” રામાનંદે જવાબ દીધેા : “ શરીર શુદ્ધ થયું નથી. ગંગા મારા હ્રદયથી દૂર જ રહ્યાં છે. શિષ્ય ખેડા એઠે વિચાર કરે છેઃ આ તે કેવી વાત!
""
· સરસવનાં ખેતર ઉપર તડકા પથરાઈ ગયા. રસ્તાની ધારે માલણ ફૂલ વેચવા એસી ગઈ છે. ગાવાલણી માથે દૂધની મટકી લઈ તે ચાલી નીકળી છે. ગુરુના મનમાં કાણું જાણે શું આવ્યું તે પાણીમાંથી બહાર આવ્યા, અને ઝાડઝાંખરાંને છૂંદતાં ટિટાડીના કાલાહલ વચ્ચે થઈ તે ચાલવા માંડયા. શિષ્યે પૂછ્યું: કથાં જાએ ા, પ્રભુ ? એ બાજુ ભદ્ર લેાકેાના વાસ નથી. ” ગુરુએ કહ્યું : “હું તે સ્નાન પૂરું કરવા જાઉં છું.”
રેતીના ભાડાને છેડે ગામ છે. ગુરુએ ગલીમાં પ્રવેશ કર્યાં. ત્યાં આમલીના ઝાડની ધાટી છાયા વિસ્તરેલી હતી. ડાળે ડાળે વાંદરાંનાં ટાળાં કૂદતાં હતાં. એ ગલી ભાજન મેાચીને ઘેર પહોંચતી હતી. દૂરથી પશુનાં ચામડાંની ગંધ આવતી હતી. આકાશમાં સમડી ચક્કર લેતી ઊડતી હતી. રસ્તા પાસે માંદલા કૂતરા, હાડકુ ચાવતા હતેા. શિષ્ય એલ્કે : “ રામ રામ. ભવાં ચડાવીને તે ગામ બહાર ઊભા રહ્યો.
""
""
• ભાજને લેાટી પડી ગુરુને સંભાળીને પ્રણામ કર્યાં. ગુરુએ તેને છાતી સરસા લગાબ્યા: ભાજન ગભરાઈ ગયા. “શું કર્યું, પ્રભુ ? આ અધમના ધરમાં આપના પુણ્યદેહને મેલ લાગ્યા. રામાનંદે કહ્યું: “તારા મહાલ્લાને આવેથી ટાળીને હું સ્નાન કરવા ગયા હતા, એટલે સહુના ધેાનારની સાથે મારા મનનેા મેળ ન સાયેા. અત્યારે હવે તારા અને મારા દેહમાં તે વિશ્વપાવન ધારા વહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com