________________
૧૦૦
મદિર પ્રવેશ અને શા છે, “જનની મા માદા હાથીને જેવા કાળા મોટા મોટા ભીલ મારા લિંગની પૂજા કરે છે. ભલેને રાજા જવ મારે ભક્ત હતા, તે મારી પૂજાભક્તિ કરવાથી મોક્ષ પામ્યો.” વૈદ્યનાથમાં એ ભીલનું મન્દિર છે, તેની પૂજા આજે સર્વ વર્ણના લેકે કરે છે. . હરિજનના પ્રવેશથી મંદિરની શુદ્ધિ કરવી પડે, એવું એક વચન વૃદ્ધહારીતનું બતાવવામાં આવે છે :
“ચંડાલ, પતિત વગેરે મહેલ અને દેવમંદિરની અંદર પેસે, તે તેની શુદ્ધિ કેમ કરાય? તે જગાએ ગાયો ફેરવવી, ગોમૂત્રના લેપ કરવો, મંત્ર ભણું દબંથી પાણી છાંટવું, અને પછી શ્રીસુક્ત ભણીને આરતી કરવી.” ૨૭*
પણ ખૂબી તો એ છે કે કોઈ પણ અવૈષ્ણવ –એટલે કે શૈવ, સ્માર્ત, શાક્ત, જૈન, બૌદ્ધ વગેરે કોઈ પણ મંદિરમાં જાય તોપણ ઉપર કહી તે બધી જ શુદ્ધિ કરવી, એવી આશા વૃદ્ધહારીને કરી છે !!૨૮ એટલે કે વૈષ્ણવ સિવાયના સર્વ એની દષ્ટિએ ચાંડાલના જેટલા જ “અશુદ્ધ’ છે ! “શાસ્ત્ર’ને નામે ઓળખાતા ગ્રન્થમાં જેને જેને “ચાંડાલ' કહ્યા છે તે બધાને મંદિરમાં પિસવાની મનાઈ છે એમ ગણવામાં આવે છે તેનું શું પરિણામ આવે?
મન્દિર પ્રવેશની વિરુદ્ધ બીજું વચન ભૂગુસંહિતાનું ટાંકવામાં આવે છે. તેમાં કહ્યું છે: - “ચંડાલે, અન્ય જે, બીજી પ્રતિમ જાતિઓ, પ્લે, નીચ ચંડાલો, ગુનિન્દા વગેરેથી પવિત થયેલા, વગેરે દેવાલયને સ્પર્શ કરે, તેમાં પ્રવેશ કરે, ને પૂજા વખતે દર્શન કરે, તેમાં વાંધે છે. ૨૮
આ વિષે મહારાષ્ટ્રના એક વિદ્વાન લખે છેઃ
અહીં ચંડાલ શબ્દ સાવ મેધમ છે. શુદ્ધ અને બ્રાહ્મણીની સંતતિ, સંન્યાસ લીધા પછી સ્વત્રીથી જન્મેલે દીકરો, સગોત્ર પત્નીનો પુત્ર, અને કાનન પુત્ર, એટલા જન્મચંડાલ છે. નાસ્તિક, પિશુન,
મહાભારત, ભાગવત વગેરેના રચનાર મહર્ષિ વ્યાસ – કૃષ્ણદ્વૈપાયન સત્યવતીના કાનીના પુત્ર હતા, પણ એમને કોઈએ ચંડાલ માન્યા નથી. ચં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com