________________
૧૧૯
સ'દિરપ્રવેશ અને શાસ્રા
માન્યા વિના આપણે છૂટકા નથી. ધર્માંના વિધિએ ને આચારામાંથી પ્રાચીન સાદાઈ નીકળી ગઈ હતી; અને સંભવ છે. તેના પાલનમાં પણ ઘણી શિથિલતા આવી ગઈ હોય. ધાર્મિક શું ને અધાર્મિ ક શું એ વિષેની કલ્પનાઓ એકબીજાથી ઊલટી હતી, ને તેમાં ઘણા ગોટાળા થઈ ગયા હતા. માણસા પેાતપેાતાના સંપ્રદાયારૂપી વાડામાં ભરાઈ ખેડા હતા; અને ધર્મનું જે પરમ કર્તવ્ય હતું, મેક્ષને જે અન્તિમ આદર્શ હતા, તેની જે પ્રાચીનતા હતી, ને તેનું જે એકધારું સાતત્ય હતું, તેના તરફ લેાકેાનું દુર્લક્ષ થવાને ભય ઊભા થયા હતા. લક્ષ્મીની પૂજાએ ધણું જોર પકડયું હતું. સંપ્રદાયે! તે રાજ્યે એકબીજા પ્રત્યેના સ્નેહભાવ ભૂલી ગયાં હતાં. એશિયાની કાર્ય પ્રા કેવળ સંસારસુખમાં જેટલી આ વેળા પડી ગઈ હતી તેવી કદાચ બીજે કાઈ કાળે નહીં પડી હેાય.
આ પળે રાષ્ટ્રની આખી પ્રતિભા, તેને આખા પ્રાણ, ક્રી એક વાર શ'કરાચાય માં જાગી ઊડ્યાં. એમની આસપાસ ડામાડ તે વૈભવને પાર નહેાતા. પુરાણયુગની સમૃદ્ધ છતાં પીકી એવી અભિરુચિ - પ્રશ્નળ હતી. એવા વાતાવરણમાં પણ શંકરના આત્માએ વેદમન્ત્રની પ્રાચીન સૂરાવલિમાંથી નીકળતા આત્મદર્શનનેા મન્ત્ર ધ્વનિ પકડી લીધે; હિંદુ ધમ માં આત્માને પરમાત્માનું દન કરાવવાની જે વેગવાન શક્તિ છે તેનું દર્શન તેમણે કયું; અને હિંદુ ધર્મના દરેક અંગ પ્રત્યંગમાં એ જ વસ્તુ છુપાયેલી છે એમ એમણે જોઈ લીધું. એમના મનમાં વેદાને વિષે જવલંત પ્રેમની ભાવના હતી. એમનાં પેાતાનાં કાવ્યેામાં કંઈક અંશે વેદના જેવાં લાલિત્ય ને જોમ જોવા મળે છે; અને એમના ગ્રન્થા તે ઉપનિષદેશનાં સૌથી અધિક મ`ગ્રાહી ને વિશાળ વાકયોની અવિચ્છિન્ન ધારા જેવાં છે, એમ કહેવામાં અતિશયેાતિ નથી. એ વચને ને એમણે કડીઓ ને સાંધા વડે જોડી દીધાં છે.' ૩ તેઓ એક પેગમ્બર હતા, અને પ્રજાને ધમ ને સદાચારને માર્ગે દોરી જવાનું કામ ઈશ્વરે તેમને સેાંપ્યું હતું.’૪ દેવદેવીઓની સંખ્યા ઘણી વધી પડેલી, તેને ઘટાડી તેમણે પૉંચાયતનની સ્થાપના કરી. .‘ તેમણે લેાકપ્રિય ધર્મને સજીવન કર્યાં તેની સાથે એને શુદ્ધ પણ કર્યાં.
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com