________________
સહજાનૐ સ્વામી
२३७
કહેવાય. વળી સહજાનંદ સ્વામીએ કહ્યું છે : ‘ આપણે તે આત્મા છીએ, તે આપણે દેહ અને દેહના સબન્ધ સાથે શા સારુ હેત જોઈ એ ? આપણે તે। સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાથે હેત કર્યું છે. જે આત્મસત્તારૂપ થઈ ને ભક્તિ નહીં કરતા હાય તેનું રૂપ તે આ સત્સંગમાં ઉધાડું થયા વિના રહે જ નહીં. શા માટે જે આ સત્સંગ છે તે તે અલૌકિક છે. ’૨૪ અર્થાત સત્સંગીઓની વચ્ચે પરસ્પર જે સંબન્ધ છે તે દેહને સન્ય નથી પણ આત્માને સબન્ધ છે, જે આત્માને નાતાત નથી તેમ જેને આભડછેટ પણુ લાગતી નથી.
"
1
આ સંપ્રદાયમાં જે પાંચ વમાન ( નિયમા ) પૂર્ણ પણે પાળવાના છે તે શ્રીસ્વામિનારાયણુ ભાગવત નામના ગ્રંથમાં આ પ્રમાણે આપ્યાં છેઃ ચેરી ન કરવી, પરસ્ત્રીના સંગ્ ન કરવા, દારૂ ન પીવેા, માંસ ન ખાવું, વટલવું નહીં અને વટલાવવું નહીં'.૨૫ અહીં પણ અન્ત્યજોની અસ્પૃશ્યતાની વાત નથી. એ જ ગ્રન્થમાં (પૃ. ૭૪૮ ~ ૯ ) આચારના નિયમેા ધણી વિગતથી સમજાવ્યા છે; ત્યાં પણ અસ્પૃશ્યતાના ઉલ્લેખ બિલકુલ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય; પછી સછૂ; ને પછી · સદ્ર સિવાય ખીજા ' ( ત્યાં પણુ અસ્પૃશ્ય કલા નથી ) તેમણે પણ ‘ ચંદનાદિક કાછની જે મેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કતે વિષે ધારવી, અને લલાટને વિષે કેવળ ચાંદલા કરવા, ’ એમ સહજાનંદ સ્વામીએ કહ્યું છે;૨૧ પણ એમને મન્દિરેશમાં પેસવા ન દેવા. એમ કહ્યું નથી.
:
હા, સહજાનંદ સ્વામીએ અસ્પૃશ્યતા પાળવાની બતાવી છે. પણ તે કાની અસ્પૃશ્યતા ? કાઈ એક જાતિની નહીં, પણ સ્ત્રી તથા પુરુષની. તેમણે કહ્યું છે. ઉત્સવના દિવસેાએ તથા દરરાજ કૃષ્ણમન્દિરમાં આવેલા પુરુષાએ સ્ત્રીઓને સ્પર્શી ન કરવા, અને સ્ત્રીએએ પુરુષાતે અડકવું નહીં. ૨૭ પણ આમાંયે અપવાદ કત્યારે કરાય તે વિષે કહ્યું છે ચારેક સ્ત્રીઓને કે પાતાને પ્રાણ જાય એવું સંકટ આવી પડે ત્યારે સ્ત્રીગ્માને અડીને કે તેમની સાથે મેલીને પણ તે સ્ત્રીઓના તે પેાતાના પ્રાણની રક્ષા કરવી. ’૨૮
"
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com