________________
૨૨
મહિશ્મવેશ અને શાસ્ત્ર
'
હું કલ્યાણ કરીશ.” બ્રાહ્મણે કહ્યું : - મારું કલ્યાણ થાય એવા નથી. હું તે। બ્રહ્મહત્યારા છું. મારા ભાઈ ને મેં માર્યાં છે.’ મહારાજ કહેઃ તારું બ્રહ્મહત્યાનું પાપ તે નાશ થઈ ગયું, પણ તારાં અનેક જન્મનાં પાપ નાશ થઈ ગયાં, ને હું તારું કલ્યાણુ કરીશ. ’૪૩ મતલબ કે આવું ધાર પાપ કરનાર પ્રત્યે પણ આ સંપ્રદાયમાં તિરસ્કાર નથી, તે તેને પણ અખ઼નાવેલ છે. ત્યાં · અન્ત્યજ ’ ગણાતી આખી ક્રામ વિષે તિરસ્કાર અને આભડછેટ કેમ. સભવે ?
'
વાંદરામાં બાપુસાહેબ નામના સત્સંગી અમલદારને ત્યાં મહીકાંઠાના ખૂની કાળી હથિયાર લઈ રાતે લૂંટ કરવા આવેલા. બાપુસાહેબને મારી નાખવાને પણ તેમને વિચાર હતા. કાળીએ અરધી રાતે હવેલી આગળ આવી કમાડ તાડવા લાગ્યા. પાંચ સાત પુરિયા ચેાકીદાર સામા થયા, તેમના પર ધા કર્યાં. એટલામાં બાપુસાહેબ શ્રીજીમહારાજના જીવન અને ઉપદેશ વિષે વાત કરતા કરતા બહારથી આવ્યા. ત્યાં તે। મારવા લૂંટવા આવેલા કાળી,લાકાનું મોટું ધાડું દીઠું. પેાતાના ધરના ચાકીવાળાને તલવાર વડે મારતા જોઈ ધીરા રહી મેલ્યા કે અરે ઠાકાર લેાકા, તમે એ પહેરાવાળા ગરીબને મારશે! નહીં. આ હું બાપુ શિવરામ હમણાં જ બહારથી આવીને તમારી પાછળ બિનહથિયારે ઊભેા છું. માટે મને મારી નાખીને તમે સુખેથી હવેલી લૂટી જાએ.’ એવું સાંભળીને આગેવાન જબરા કાળીઓએ ઝડપેઝડપ વીજળી જેવી તલવારા ખેંચી બાપુસાહેબને મારવા ઉગામી તે ખરી, પણ તેમના હાથ થંભી ગયા.૪૪ અહિંસાને વિજય થયે, તે કાળીએાનાં જીવન બદલાયાં. એ સહજાનંદ સ્વામીના શિક્ષણને પ્રતાપ.
"
આવા કેટલાયે માણસા પેાતાનું મહદ્ભાગ્ય સમજતા કે તેએ આવા મેટા સંતના સમાગમમાં આવ્યા. એવા માણસેામાં એક જોખન પગી હતા, તેમને પેટલાદના કશિયાજીએ પૂછ્યું કે ‘તમને શ્રીસ્વામીનારાયણે શા પરચા આપ્યા? અમે સાંભળ્યું છે કે શ્રીસ્વામીનારાયણુ ગધેડાની ગાય કરે છે. તે કેમ થાય તે કહેા.' પગી કહેઃ ‘હું ગધેડા હતા, અને શ્રીસ્વામીનારાયણે સત્સંગી કર્યાં. નહી' તે। મારે આચાર વિચાર નહોતા. હવે નાહવા ધાવાના નિયમ રાખ્યા. દારૂ, ચારી, માંસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com