________________
મહારાષ્ટ્રને સવમેળે
* ૧૧ નામદેવે આ હરિજન ભક્તની સમાધિ ચણવી. આજે વિઠોબાના એ પ્રસિદ્ધ મન્દિરના દ્વાર આગળ એક બાજુ નામદેવની, ને બીજી બાજુ ખામેળાની, સમાધિ છે. ૧૪ એક દરજી, ને બીજા મહાર ! ભક્તિમાં જાતિભેદ ન હોવાનો આથી વધારે બુલંદ પુરા બીજો શે હેઈ શકે ?
બહિર ભટ નામને એક બ્રાહ્મણ પત્ની પર રિસાઈને - મુસલમાન થઈ ગયેલો. થોડે વખતે એને બ્રાહ્મણોએ હિંદુ ધર્મમાં પાછો લી. મુસલમાનો એને સજાને ડર બતાવવા લાગ્યા. બહિરંભટ કહે: “તમે મને મુસ્લિમ કહે છે, પણ મારા કાન વીંધેલા છે તેનાં કાણ કાયમ છે ત્યાં સુધી હું મુસ્લિમ કેવી રીતે ગણાઉં?” જૂના વિચારના હિંદુઓને કહે: “મારી સુન્નત થઈ છે, એટલે હું હિંદુ કેવી રીતે ગણાઉં?” પછી તે એ ગાંડા જેવો થઈ ગયો. જે મળે તેને પૂછે: “હું હિંદુ કે મુસલમાન ?” કેટલેક વખતે વડવાળ ગામના નાગનાથ સિદ્ધ તેનું મગજ ઠેકાણે આણ્યું, ને તેને જ્ઞાન આપ્યું કે “હિંદુ ને મુસલમાન એ ભેદ તે દેહધર્મને લીધે મનાય છે. તું તો સ્વતઃસિદ્ધ આત્મારામ છે.” બહિરંભ, પંઢરપુર જઈ ભક્ત થયે; અને તેણે ભાગવતના દશમ સ્કંધ પર મરાઠીમાં ટીકા પણ લખી. ભક્તિ માણસને કે જીવનપલટો કરાવે છે, ને પરધર્મમાં ગયેલા માણસને પણ હિંદુ ધર્મમાં પાછો કેમ લઈ શકાય છે, તે આ વાર્તા બતાવે છે. - કાન્હાપાત્રા એ મંગળવેઢાની એક વેશ્યાની છોકરી હતી. તેણે માના પાપી ધંધામાં કદી ન પડવાનો નિશ્ચય ૧૫મા વરસથી કરેલ. માએ એને લગ્ન કરવાનો આગ્રહ કર્યો. છોકરી કહે: “મારો કરતાં રૂપાળ ને સુશીલ વર મળશે તો તેની સાથે લગ્ન કરીશ.” એવો વર મળે નહીં. પછી તે વારકરીઓ જોડે પંઢરપુર ગઈ, ત્યાં જ રહી, ને મનથી “વિઠ્ઠલવરને વરી'. તેના રૂપની ખ્યાતિ સાંભળી બેદરના બાદશાહે એને લેવા સિપાઈ મેકલ્યા; અને રાજીખુશીથી ન આવે તે એને બળજબરીથી પણ લાવવાનો હુકમ આપે. કાન્હાપાત્રાને તો સંસાર પરથી મન જ ઊઠી ગયું હતું. વિભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com