________________
મહારાષ્ટ્રના સતમેળા
પ
“ પરદ્રવ્ય ને પરદારા એની જ આભડછેટ રાખેા. જે એનાથી દૂર રહે છે તેને શુદ્ધ ગણા.
બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, ચાંડાળ, બાળક, નર, નારી, વૈશ્ય વગેરે સહુને નામસ્મરણ અધિકાર છે.
· મહાર કે માંગને અડકવાથી જેને ક્રોધ ચડે છે. તે બ્રાહ્મણુ ન કહેવાય.
· અતિવાદી, એટલે કે નકામા વાદિવવાદ કરનાર, માણસ બ્રાહ્મણ જાતિને ન જ કહી શકાય. એને તેા અન્ત્યજ જ ગણવા જોઈ એ.
૮ કન્યારૂપી ગાયને જે વેચે છે તેનું જ નામ ચાંડાળ છે. તેને જ ખરા ચાંડાળ ગણવા જોઈ એ. ઈશ્વર તેા ગુણ અને અવગુણુ એ એ વાતને જ પ્રમાણ માને છે, એતે નાતજાત જોડે લેવાદેવા નથી. ‘ જે માણસ રામકૃષ્ણના નામનેા સરળ ભાવે જપ કરતા હાય, જે શામળા ધનશ્યામના સુન્દર રૂપનું ધ્યાન ધરતા હાય, શાન્તિ દયા ક્ષમા વગેરે જેના અલંકાર હાય, કઠણ પ્રસંગે જે અચળ અને ધૈર્યવાન રહેતા હાય, કામક્રાયહિંદ રિપુને જેના હૃદયમાં સ્થાન ન હેાય, એવા માણુસ અન્ત્યજ હોય તાપણુ . તેને બ્રાહ્મણ જ
માનવા જોઈ એ.
• ચમાર હાય તે જો વૈષ્ણવ ાય, તે એની માને ધન્ય છે. એનું કુળ તે એની જાતિ અને શુદ્ધ છે.
· નર, નારી, બાળક, ઉત્તમ અથવા ચાંડાળ એ બધાં એ ચતુર્ભુજ પરમાત્માનાં જ સ્વરૂપ છે.
• જે કુળમાં તે જે દેશમાં હરિના દાસ જન્મ લે છે તે કુળ પવિત્ર છે, તે દેશ પાવન છે. વધ્યુંતું અભિમાન કેરીને ક્રાણુ પવિત્ર થયું છે એ મને કહેા. અન્ત્યજ વગેરે જાતિના માણસા હિરનું નામ લઈ ને તરી ગયા છે. એમની કીતિ પુરાણેએ મુક્ત કરું ગાઈ છે. તુલાધાર વૈશ્ય હતેા, ગેારા કુંભાર હતા, તે શહિદાસ ચમાર હતા. કબીર અને લતીફ મુસલમાન હતા. સેનેા અને વિષ્ણુદાસ વાળંદ હતા. કાન્હાપાત્રા વેશ્યાની પુત્રી અને દાદુ પીંજારા હતા. હિરનામનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com