________________
૧૯
મહારાષ્ટ્રના સંતમેળો
સેાળમી સદીની આખરમાં તે સત્તરમીની શરૂઆતમાં જેણે મહારાષ્ટ્રને ખળભળાવી મૂક્યું તે નરી રાજકીય ક્રાન્તિ નહેાતી. એ રાજકીય ક્રાન્તિના પહેલાં, તે વસ્તુતઃ કેટલેક અંશે તેને જન્મ આપનાર, એક ધાર્મિ ક અને સામાજિક ઉત્થાન હતું; અને તેણે આખી પ્રજાને જાગ્રત કરેલી... એ ધર્મ જાગૃતિ રૂઢિને અનુસરનાર બ્રાહ્મણેાની પેદા કરેલી નહેાતી. એ શિષ્ટ વñનું નહીં પણ સામાન્ય જનસમૂહનું કામ હતું. તેને મેાખરે જે સાધુસંતા ને કવિએ હતા તેમાં બ્રાહ્મણેાના કરતાં વધારે તે। સમાજના નીચલા ગણાતા વર્ગોમાં જન્મેલા માણસા હતા— દા.ત. દરજીએ, સુતારા. માળીએ, દુકાનદાર, અને અન્ત્યજો પણ. રાજકીય આગેવાનોએ ધાર્મિક આગેવાને જોડે હળીમળીને કામ કર્યું ’૧
૬.
આ સાધુસંતે એ સંસ્કૃતને બદલે મરાઠી ભાષામાં મેધ આપ્યા ને ગ્રન્થા લખ્યા, જેથી ધર્મના સંદેશા સમાજના છેક નીચલા થરા સુધી પહાંચી શકે. એકનાથે કહ્યું ‘સંસ્કૃત ગ્રંથ રચનારા મહાકવિ છે, તે પ્રાકૃતમાં શી ઊણપ છે? સંસ્કૃતમાંથી જે અર્થ મળતા હેાય તે જ જો પ્રાકૃતમાંથી મળે, તે! એમાં કશી વિષમતા ન માનવી જોઇ એ. સંસ્કૃત ભાષા શું દેવે બનાવેલી છે, તે પ્રાકૃત ચાર પાસેથી નીકળેલી છે? એટલે આવું મિથ્યા અભિમાન શા સારું રાખવું જોઈ એ ’૨
મહારાષ્ટ્રની સંતપરપરા જ્ઞાનદેવથી શરૂ થઈ. તે પહેલાં ત્યાં મહાનુભાવ સંપ્રદાય ચાલતા હતા. ‘મહાનુભાવા જાતિભેદ માનતા નહેાતા, વેદના શિક્ષણની અવગણના કરતા, તેમને આશ્રમની જરૂર નહાતી લાગતી, ને તેઓ કૃષ્ણ સિવાય ખીજા કાઈ દેવને માનતા નહીં, એમ આજ સુધી મનાતું હતું. પણ એ સંપ્રદાયના આધુનિક પક્ષકારે। હવે કહેવા લાગ્યા છે કે તે જાતિભેદ, વેદ વગેરેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com