________________
२००
સહિરપ્રવેશ અને શાસ્ત્રા
આત્મા વણુ, જાતિ ને સામાજિક દરજ્જાથી પર છે, એમ બતાવી તેનું ગૌરવ તેમણે પ્રસ્થાપિત કરી બતાવ્યું. તેમનાં પેાતાનાં જન્મ અને શિક્ષણના સંજોગ એવા હતા કે એમાંના કેટલાકને એને લીધે પણ આવા વિચાર। દર્શાવવાનું સહેજે મન થયેલું. ઉપર આપણે જોયું તેમ, તેમાંના લગભગ અડધા બ્રાહ્મણેતર જાતિના હતા, અને કેટલાક તે! ઘણી જ નીચી ગણાતી જાતિએના હતા. બ્રાહ્મણ સુધારકામાંના પણ ઘણાને વારસામાં મળેલી વિશુદ્ધિમાં કંઇક ડાધ હતા; તેને લીધે તે સર્વ પ્રકારનાં કૃત્રિમ નિયમનેા સામે બળવ ઉડાવવાને મનેકમને પણ પ્રેરાયા. (જ્ઞાનદેવ તે તેમનાં ભાઈબહેનની વાત પાછળ કહેવાઈ ગઈ છે.) માલેાપત નામના બીજા એક સંત મહાર જાતિની એક છેાકરીને પરણેલા, તે છેાકરીની જાત લગ્ન પછી જ જાણવામાં આવેલી. પતિએ એનેા ત્યાગ ન કર્યાં, પણ માત્ર એની સાથે શરીરસંબંધ ન કર્યાં; અને તેના મરણ પછી બ્રાહ્મણીના જેવી જ તેની ઉત્તરક્રિયા કરી ત્યારે એક ચમત્કાર થયા, તેણે એમના ભૂંડામાં ભૂંડા શત્રુએને પણ બતાવી આપ્યું કે માલાપ ત અને તેમની મહાર પત્ની તે ખરેખર પવિત્ર હતાં. જયરામ સ્વામીના ગુરુ કૃષ્ણદાસ વાળંદ જાતિની છેાકરીને પરણેલા, ને તે વાળદ છે. એવી ખબર લગ્ન પછી જ પડવા પામેલી. પણ આ સંતપુરુષના પવિત્ર જીવનના એવા પ્રભાવ પડચો કે, ઘણા જુલમ પછી છેવટે, તે વખતના શંકરાચાર્યે પણ એમની સામેનેા બધા વાંધા ઉઠાવી લીધા.’૧૭
જ્ઞાનેશ્વરને વિષે પાંચારકર લખે છે: નિજો વૈશ્યાસ્તથા વાસ્તેવિ યાન્તિ પર્ણ ગતિમ્ એ લીટીના વિવેચનમાં તે અત્યોને પણ ભૂલ્યા નથી. અંત્યજ પણ સદ્ભક્ત હશે તે પરા ગતિએ પહોંચશે, એમ તેમણે સાફ સાફ કહ્યું છે. બ્રાહ્મણ જાતિમાં જન્મ્યા વિના મેાક્ષ ન મળે એવું ક`ઢાનું સંકુચિતપણું તેમનામાં નહોતું. “ કુષ્ઠ કામ નોદ્દાને | બાતિ ચંચનહી વ્હા ।” “તે પાપયોની મૂઢ, મૃત્યુ નૈસે ાં दगड પણ પરમેશ્વરને ભજશે તો તે પણ તરી જશે. તે પાપયેાનિ ભલે હૈ, વિદ્રાન ભલે ન હેા. તાત્પર્ય એ છે કે “ મત્તિ ના ૫
''
।
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com