________________
ચૈતન્ય
૧૧
ખાન્ન ભક્ત નરહરિ કહે છેઃ ભાઈ, એટલા માટે તે હું આલ અન્યા છું. હવે લેાકના અથવા વેદના કે બીજા કશા ભેદભાવના હક મારા પર ચાલી શકે એમ નથી. હું એ બધાની પાર ચાલ્યેા ગયા છું.’૧૪
.
'
જગા નામના દેવટ (કૈવ`) જાતિને બાલ કહે છેઃ અરે! તારા અંતરમાં જ અગાધ સાગર ભરેલા છે. હું તેના મમ સમજ્યા નથી. ત્યાં નથી કાંૐ ૐ નથી કિનારે!; નથી શાસ્ત્રની ધારા; નથી. નિયમ કે નથી કમ’૧૫
ગંગારામ નામના એક હરિજન (નમેદ્ર) ખાલ કહે છે : • જેના મનમાં જેમ આવે તેમ ભલે મેલે. હું તે મારા પ્રેમપથને મુસાફર છું. હું કાઈથી ડરતા નથી.’૧૬
ભક્ત કવિ ચંડીદાસે ઢેલું હું માણસ ભાઈ! તું સાંભળ. સહુની ઉપર મનુષ્ય સત્ય છે. એની ઉપર કશું” નથી.’૧૭ આ વચનમાં મહાભારતના પેલા વચનને જાણે પડશે.
સભળાય છે:
गुह्यं ब्रह्म तदिदं वो ब्रवीमि
न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित् ।
(આ ગુલ સત્ય તમને કહું છું. મનુષ્યના કરતાં શ્રેષ્ઠ વસ્તુ બીજી કાઈ નથી.)
એવું જે શ્રેષ્ઠ તત્ત્વ છે, જે પ્રભુનું સર્વોત્તમ રૂપ છે, એવા મનુષ્યને તિરસ્કાર કરીને આપણે ધર્મ પાળ્યાના દાવા કરી શકીશું ખરા?
ચૈતન્ય પછી આશરે ખસેએક વરસે આસામમાં શકરદેવ નામના વૈષ્ણવ ભક્ત થઈ ગયા. તેમણે કહેલું: • બ્રાહ્મણ, ચાંડાલ, ઊંચ, નીચ, દાતા, ચેર વગેરેના ભેદભાવ ન રાખતાં સમષ્ટિ રાખવી જોઈ એ. તેમના ઉપદેશને લીધે કૈવત, કલિન, ક્રાંછ, બનિયા, યવન, મિરી, ભાટ, ચાંડાલ, કાયસ્થ, બ્રાહ્મણ, સહુ કશા ભેદભાવ વિના મળીને હિરનું નામ ગાતા. એ સવ ભક્તો હંમેશ મળી ભેગા બેસીને પ્રશ્રુનું નામસ્મરણ તે તેનાં ગુણુગાન કરતા.૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com