________________
१४४
મંદિર પ્રવેશ અને શા તેને ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રના જેટલું જ પ્રમાણભૂત માન્યું છે. એટલે ભાગવતની પાછળ (પ્રકરણ ૮માં) બતાવેલાં વચને અહીં સવિશેષપણે લાગુ પડે છે. અરે, જે માર્ગમાં કહ્યું છે કે અજગર જેવી અધમમાં અધમ યોનિ પણ, પ્રભુચરણના સ્પર્શના પ્રભાવથી, શુદ્ધ થઈને ભગવભા વિદ્યાધરનો દેહ પ્રાપ્ત કરી શકે છે, તે માર્ગમાં શ્વપાક અને ચાંડાલને વિષે તે શંકા જ ક્યાં રહી? અજગરના કરતાં તે ચાંડાલ નપાવટ નથી જ ને? જે અજગરને પ્રભુચરણના સ્પર્શને અધિકાર હતો, તે માનવદેહધારી ચાંડાલને કેમ ન હોય ?
ટિપ્પણે १. वैष्णवत्वं हि सहज ततोऽन्यत्र विपर्ययः ।
पुष्टिप्रवाहमर्यादाभेद २१. २. अहंताममतानाशे सर्वथा निरहंकृतो ।
स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते ॥ बालबोध ७. 3. भक्तानां दैन्यमेवैकं हरितोषणसाधनम् । भा. सु. १०; २९; १. ४. कौण्डिन्यो गोपिकाः प्रोक्ता गुरवः साधनं च तत् ।
भावो भावनया सिद्धः साधनं नान्यदिष्यते ॥ संन्यासनिर्णय ८. ५. इति श्रीकृष्णदासस्य वल्लभस्य हितं वचः ।।
अन्तःकरणप्रबोध १०. १. अभिमानश्च सत्याज्यः स्वाम्यधीनत्वभावनात् ।
___ विवेकधैर्याश्रयनिरूपण ३. ७. सर्वं सहेत परुषं सर्वेषां कृष्णभावनात् ।
त. दी. नि. - सर्वनिर्णय २३०. ८. सर्वोद्धारप्रयत्नात्मा कृष्णः प्रादुर्बभूव ह ।
त. दी. नि. - प्रकाश १. ९. कालादिसाधनापेक्षारहितः सर्वतोऽधिकः । फलतः सुगमश्चैव सर्वथा फलसाधकः ॥
त. दी. नि.- सर्वनिर्णय ६९.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com