________________
}<
મદિરપ્રવેશ અને શાસ્ત્રા
:
શ્લાક ભાગવતમાં છે: કિરાત, ભ્રૂણ, આન્ત્ર, પુલિન્દ, પુષ્કસ, આભીર, કેક, યવન, શક વગેરે જાતિના લેાકા, તથા ખીજા પણ પાપી, જેમના ભક્તોના આશ્રયથી શુદ્ધ થાય છે તે મહાસમ પ્રભુને હું નમન કરું છું.’૩૨ શક, યવન, સિથિયન, યુએસી, પલ્લવ, ખર કયાં છે એ બધા લેાકેા આજે ? એ સહુને સમાવીને આત્મસાત્ કરી લેવા જેવી વિશાળતા હિંદુ ધર્મીમાં તે કાળે હતી.૩૩ દેશની મુલાકાતે આવનાર વિદેશીઓ, વિધમી રહીને પણ, વિષ્ણુના ભક્ત બની શકતા. એક ગ્રીક એલચીએ ઊભા કરાવેલા દેવાધિદેવ વાસુદેવને જે ગરુડધ્વજ એસનગરમાં છે તે જુએ. તેના પર બ્રાહ્મી લિપિમાં લખ્યું છે: ‘ માવાનના મ હિલિયાડૅારસ, ડાયનના પુત્ર, ને તક્ષશિલાના નિવાસી.’૩૪ એ બતાવે છે કે ભગવદ્ભક્તિનાં દ્વાર યવનેને માટે પણ બધ નહેાતાં.
-
દશમસ્કંધમાં રાસલીલાના વનમાં એક પ્રસંગ આપેલા છે. ગે।પીએને અભિમાન ચડયું' કે જગતના તુચ્છ જીવા કરતાં આપણે કેવાં ભાગ્યશાળી છીએ કે આપણને આ લાભ મળ્યા ! એ અહંકાર ઊપજતાંવેત ભગવાન ત્યાંથી અલાપ થઈ ગયા. વળી તેમનામાંની જ એક ગોપી જોડે ભગવાન એકલા વનમાં ગયા. એ ગોપીને થયું: હું ખીજીએ કરતાં કેવી ચિઢયાતી —— àવી માનીતી — કે ભગવાન એ બધીને મૂકીને મારી એકલીની જોડે ક્રે છે! ભગવાન મારી એકલીના છે; પેલી ખીજીએના નથી. એણે ભગવાનને કહ્યું: મને તમારે ખભે બેસાડીને ફેરવે. ' ભગવાન કહે : ‘હા, ઊભી રહે, હું નીચે। નમું !' કહીને ભગવાન તે। અલાપ થઈ ગયા. કારણ અભિમાન. પેલી ખીજી ગોપીઓને થયું : પેલી કેવી ભગવાનને લઈ ગઈ ! એણે કેવા ભગવાનને પેાતાના કરી સંતાડી રાખ્યા છે! આપણને ભગવાનનાં દર્શન પણ કરવા દેતી નથી. ભગવાન આપણા પણ નથી શું? આપણને પણ ભગવાન ઉપર સ્નેહ નથી શું?' એમને બિચારીને ખબર નહેાતી કે ભગવાન તા પેલી એકની પાસેથી પણ કારના ચાલ્યા ગયા હતા! બધી ભેગી મળીને રાવા લાગી, ને કહ્યું : હે પ્રભુ! તમે પાછા આવેા. અમારી ભૂલ થઈ. તમે
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com