________________
હરિજનને પૂજાના અધિકાર
૯૯
તેની મૂળ કરવી. કપૂર, અને ચંદન ચાપડેલાં જાસવંતીનાં ફૂલ નરિસંહના માથા પર ચડાવવાં.’૮
6
આવી પૂજા મૂર્તિને સ્પર્શ કર્યા વિના કેવી રીતે થાય ? વિષ્ણુધર્માંત્તર કહે છે: · અંધ, ષ, જડ, અપંગ, પતિત, રાગીએ તે અત્યંજો શાલિગ્રામશિયાની ઘૂમારીને ઉત્તમાત્તમ પદને પામે છે.'૯
દેવીભાગવતે ખીજાઓની પેઠે મ્લેચ્છ અને ચાંડાલને પણ રુદ્રાક્ષ પહેરવાને અધિકાર આપ્યા છે. તે રુદ્રાક્ષ પહેરે તે રુદ્ર થઈ જાય છે.૧૦ તેવાને શિવના ધામમાં આવવાની મનાઈ કેમ કરાય?
"
* જેના શરીર પર રુદ્રાક્ષ છે તે જેના કપાળમાં ત્રિપુંડ્ર છે તે ચાંડાલ પણ અત્યંત પૂજ્ય છે. તે સ વર્ણોમાં ઉત્તમાત્તમ છે.’ (શિવપુરાણુ)૧૧ વિષ્ણુના ભક્ત વર્ણખાદ્ય હેાય તે પણ તે ત્રણે લેાકને શુદ્ધ કરે છે. ભગવાનને ભક્ત શૂદ્ર, નિષાદ કે પચ હાય તેને વિષે સામાન્ય જાતિભેદની દૃષ્ટિએ જોનાર માણસ અચૂક નરકે જાય છે.' (વામનપુરાણ )૧૨
:
મતલબ કે વૈષ્ણવામાં જાતિભેદનુ ઊંચનીચપણું ન હોઈ શકે. વૈષ્ણવ એટલે બધા સરખા. વૈષ્ણવધ— અથવા ભાગવતધમ—ના આખે ઝાક જ આ ઊંચનીચપણું ભૂંસવા તરફ છે. ગામૂત્ર, છાણુ, દૂધ, દહી, ઘી, કુશેાદક, અને એક રાતને ઉપવાસ શ્વપાકને પણ શુદ્ધ કરે છે.' (વિષ્ણુધર્મોત્તર ૨; ૪૨.)૧૩ મતલબ કે એ ચાંડાલત્વ ન ભૂંસી શકાય એવું તે છે જ નહીં. ‘ જેના કપાળમાં ગાપીચંદનનુ શુભ્ર ઊર્ધ્વપુર્ણા (ઊભું તિલક ) દેખાય તે ચાંડાલ હાય તેાયે તે શુદ્ધાત્મા છે, અને પૂજ્ય જ છે, એમાં સંશય નથી. ' (પદ્મપુરાણ )
"
ઊર્ધ્વપુર્ણો એકલા બ્રાહ્મણે કરવું એવા મત બ્રહ્માણ્ડપુરાણમાં દર્શાવેલેા હતેા. તેને વિરેાધ કરતાં પદ્મપુરાણે કહ્યું કે ઊર્ધ્વપુણ્ડ કરવાની મનાઈ કાઈ તે કદી છે જ નહીં. ક્ષત્રિયો વગેરે જે કાઈ વિષ્ણુના ભક્ત હોય તે સહુને તે ધારણ કરવાને અધિકાર છે.’૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com