________________
•
મદિરપ્રવેશ અને શાસ્ત્રો
દેવીપુરાણ કહે છે કે સુખની ઇચ્છાવાળા ચારે વર્ષોંના લેકાએ વિષ્ણુની મૂર્તિ સ્થાપીને તેની પૂજા કરવી. તે જ પ્રમાણે અન્યો ભૈરવની પૂજા કરે. પણ ભૈરવ કઈ એવા નીચેા કે હલકા દેવ નથી કે એની પૂર્જા એકલા અન્યોથી જ કરાય. ભૈરવની પૂજા પણ ચારે વર્ણોએ કરવી ઘટે છે.
૯૯
શિવપુરાણે બીજાઓની સાથે પ્રતિલેામ જાતિએ (જેમાં નિષાદ, ચાંડાલ ૪૦ સના સમાવેશ થાય છે) તેમને પણ મન્ત્રાચ્ચારપૂર્વક શિવલિંગની પૂનાના અધિકાર આપ્યા છે.પ
:
* હીન યાનિમાં જન્મેલા માણસ જ્યાતિર્લિંગનાં દન કરે ત્યાર પછી તેના જન્મ પવિત્ર સકુળમાં થાય છે. એવા માસ મ્લેચ્છ, અન્ત્યજ કુ ષ હાય તાપણુ તે દ્વિજ થઈ ને મુક્તિ પામે છે. માટે જ્યેાતિર્લિંગનું દાન કરવું.' (શિવપુરાણ )
- અંત્યજ, મૂર્ખ, મૂઢ, પતિત, નિર્માંર્યાદ, અને નીચ એમાંથી કાઈ તે આ મન્ત્ર ફળ્યા વિના રહેતા નથી. અન્ત્યજ અથવા અધમ, મૂર્ખ કે પતિ શ્રદ્ધાપૂર્વક પંચાક્ષરી મન્ત્ર (નમઃ શિવાય )ના જપ કરે તેા પાપપરમાંથી છૂટી જાય. મારા સર્વ ભક્તોને મારા પાઁચાક્ષર મન્ત્રના જાપ કરવાના અધિકાર છે. તેથી તે મન્ત્ર શ્રેષ્ઠ છે, ક્રમ કે તેને જપ કરવાના અધિકાર ધરાવવામાં માણસની જાતિ જોવાની રહેતી નથી.' ( શિવપુરાણ )૭
અહીં હરિજનને પણુ, ખીજાઓની પેઠે, મૂર્તિ કે લિંગને સ્પર્શ કરીને પૂજવાના અધિકાર આપેલા છે, એ કહેવાની જરૂર નથી. બીજા કરતાં એને એછે . અધિકાર છે, અથવા તેને મૂર્તિના સ્પર્શીને અધિકાર નથી, એવું ઉપલાં વચને!માં કહ્યુ નથી. એમાં કશી શંકા ન રહે એવાં આ બૃહન્નારદીયનાં વચને છે :
"
બ્રાહ્મણે!, ક્ષત્રિયા, વૈશ્યા, સ્ત્રીએ, અન્યો વગેરે એ સિંહરૂપધારી સુરશ્રેષ્ઠ વિષ્ણુની વૃજ્ઞા કરીતે, કાટ જન્મમાં ઊપજેલા અશુભ દુઃખમાંથી છૂટી જાય છે. તેમણે ત્યાં નરસિંહની પ્રદક્ષિણા કરવી, ચન્દન, પુષ્પ, ધૂપ વગેરેથી તથા માથુ' ને શરીર નમાવીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com