________________
ભાગવતના માનવધર્મ
૩૧
જાય છે. જે માણસ અભિમાની છે, પારકાના શરીરમાં રહેનાર મારા દ્વેષ કરે છે, પ્રાણીઓને પેાતાનાથી જુદાં ને પરાયાં ગણે છે, અને તેમની જોડે વેર બાંધે છે, તે માણસના મનને કદી શાન્તિ મળતી નથી. હું નિષ્પાપ માતા ! માણસ એક તરફ નાનામેટા પદાર્થીથી રચેલી સામગ્રી વડે મૂર્તિ દ્વારા મારી પૂજા કરે, અને ખીજી તરફ પ્રાણીઓના સમુદાયનું અપમાન કરે, તો તેની પૂજાથી હું પ્રસન્ન થતા નથી. પ્રાણીમાત્રમાં, તેમના અંતરાત્મારૂપે, વાસ કરનારા જે હું, તેનું માણસે પૂજન કરવું ઘટે છે દાન, માન, મૈત્રી, અને અભેદભાવવાળી અર્થાત્ આત્મૌપમ્યવાળી દૃષ્ટિ વડે.’૧૬ આના કરતાં વધારે બુલંદ પાકાર બીજો શો હેાઈ શકે ?
વળી, શ્વરભક્તિમાંથી ફલિત થતા આ માનવસેવાના ધ વિષે ભાગવત કહે છે : ‘ આ જગતમાં પ્રાણીઓના જન્મનું સાફલ્ય એટલું જ છે કે તેઓ પોતાનાં પ્રાણ, ધન, બુદ્ધિ, તે વાણી એ સર્વ વડે સદા પ્રાણીઓનું કલ્યાણ જ કરે, નિરંતર તેમની સેવા જ કરે.' વળી લેાકરક્ષાને કાજે હળાહળ પીવા તૈયાર થતા શિવજી કહે છે : ' બળવાનનુ કામ જ એ છે કે દીનનું પાલન કરવું. સાધુ પુરુષા તે પેાતાના ક્ષણભગુર્ પ્રાણ વડે પ્રાણીઓની રક્ષા કરે છે. હે ભદ્રે ! એવા દયાવાન માણસ પર સર્વાત્મા હરિ પ્રસન્ન થાય છે; અને ભગવાન હિર પ્રસન્ન થાય, એટલે સચરાચર એવા હું પણ પ્રસન્ન થાઉં છું. તેથી હું આ ઝેર પી જઈશ. મારે હાથે આ પ્રજાનું કલ્યાણ થાઓ.' ભાગવતકાર કહે છે : ૮ પાણીમાંથી નીકળેલા એ ઝેરે એમને પણ પોતાનું જોર દેખાડી આપ્યું. તેણે શિવજીના કંઠ પર જે નીલ રંગના આંકા કરી દીધા, તે સાધુજનને માટે તે ભૂષણરૂપ છે. સાધુપુરુષે! મેટે ભાગે જગતને દુ:ખે દુ:ખ પામે છે. ભૂતમાત્રના આત્મા એવા પુરુષાત્તમની એ જ મેટામાં મેટી આરાધના છે.’૧૭ વળી ભક્તજન કહે છે કામના, નથી સ્વંતી, કે નથી મેક્ષની પ્રાણીઓની પીડા દૂર થાય એટલી એક જ જનસેવા ને તેને કાજે આત્મવિલાપન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
"
નથી મને રાજ્યની
માત્ર દુ:ખથી તપેલાં કામના મતે છે.' ૧૮ આત્મબલિદાનની, તથા
www.umaragyanbhandar.com