________________
૫૪
મદિરપ્રવેશ અને શાસ્રો
વની આગવી માલિકીનું હતું તે સહુને મળી શકે એવી નેગવાઈ કરવામાં આવી.’૪
મહાભારતને ધર્મ ભક્તિપ્રધાન છે. તેના નારાયણીય પ્રકરણમાં વાસુદેવ—કૃષ્ણની ઉપાસનાના સંપ્રદાયનું વર્ણન છે. ‘ એ ઉપાસના જ ભગવદ્ગીતા તેમ જ અર્વાચીન વૈષ્ણવ સંપ્રદાય અનેને મૂળ પાયેા છે.’૬ ઋગ્વેદની સંહિતામાં ભક્તિનાં જે બીજો હતાં તેને અહી. વિસ્તાર કરવામાં આવ્યા છે. આ ભક્તિમાગ દયાધી છે. તેથી તેણે યનોમાં થતી પહિંસા બંધ કરાવી. રાજા ઉપરિચર વસુના યજ્ઞમાં પશુઓને વધ ન થયા, તેથી ભગવાન પ્રસન્ન થયા.૭ વળી ત્યાં કહ્યું છે કે ભગવાન જેના પર પ્રસન્ન થાય એને દર્શન આપે. પણ ભક્તિ વિનાના માણસ તેને કદી જોઈ શકતા નથી.૮ જે નિષ્કામપણે કર્મો કરે છે તે જ એ પ્રભુને પામે છે.” ખાસ નોંધવા જેવી વાત તે। એ છે કે એ ભગવાનની સેવા ને તેની અર્ચના કરવાને અધિકારી સહુને છે. એમાં શૂદ્રની સામે કશે। નિષેધ નથી;૧૦ કેમ કે હિર કાઈ અમુકના નહીં પણ પ્રાણીમાત્રનેા પિતા છે, તે તેમની માતા પણ છે.૧૧ આ જ કાળમાં · મદિરામાં થતી મૂર્તિ પૂજા અને તીર્થયાત્રા ધીરે ધીરે પગપેસારા કરે છે.’૧૨ યજ્ઞયાગાદિથી ભરેલા કર્મીમાર્ગોમાં મિન્દરાની જરૂર નથી પડતી. મન્દિરેાની જરૂર ભક્તિમામાં જ પડે છે. એ મન્દિરા એછામાં એછાં ઈ. સ.ના પાંચમા સૈકાથી થવા માંડયાં હશે, એમ વિદ્વાને માને છે.
:
આ જ પ્રપત્તિધ ગીતામાં પણ કહેલા છે.૧૩ માણુસને સમાજમાં જે કંઈ કામ મળેલું હોય તે ભલેલેાકદષ્ટિએ હલક' ગણાતું હોય તાપણુ જો માણસ તે પ્રામાણિકપણે કરે તો તે જ ભગવાનની પૂજારૂપ ખતી જાય છે, તે ભગવાન તેથી પ્રસન્ન થાય છે. એને રીઝવવાને યજ્ઞોની, ખરચાળ પૂજાની,તે દાઝમાહની જરૂર નથી. એ તે! એકાદ પત્ર, પુષ્પ કે ફળથી પણ સંતાષ પામે છે.૧૩ એ માગે છે માત્ર શુદ્ધ હૃદયને ભક્તિભાવ. એની આવી પૂજા કરવાનેા રહો જેમ બ્રાહ્મણા તથા રાષિએ માટે તેમ જ સ્ત્રીએ, વૈશ્યા, શૂદ્રો, તથા ૯ પાપયેાનિ ’ ગણાતા માટે પણ ખુલ્લે. છે; અને તેમને એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com