________________ ( ર૯) નવ રમરણ ગુજરાતિ ગુટકે 0--0 પકરણ 7 મું. પરેપકારને બદલે નમ્રતાથી જણાવ્યું " ગુણવર્મા! આ સર્વ રાજ્ય તમારી સહા થીજ મળ્યું છે, તે આ રાજ્યમાંથી તમારી ઈચ્છાનુસાર ગ્રહણ કરી તમારા કરેલા ઉપકારમાંથી મને ત્રણ રહિત કરો. ધન્ય છે કૃતજ્ઞ સ્વભાવવાળા ઉત્તમ પુરૂષોને ? તેઓ કદાપિ પિતાના ઉપકારીને ભૂલી જતા નથી, પણ ગમે તે ભોગે પિતાના ઉપકારીને તેને બદલે આપેજ છે. - ઘણીજ નમ્રતાથી ગુણવર્માએ જવાબ આપે. મહારાજા વિજયચંદ્ર ! મને આ રાજ્યની કાંઈ જરૂર નથી, પણ જો તમે ઉપકારને બદલે આપવાને ઈચ્છતાજ હા તે, ચંદ્રાવતી નગરીમાં લેભાકર અને લેભનંદીને તમે થંભીને આવ્યા છે, તેઓ હાલ મારા પૂજ્ય પિતા તથા કાકા થાય છે, તેમને આ અપરાધ સહન કરી તેઓને બંધનથી મુક્ત કરે. - આ શબ્દો સાંભળતાં જ વિજયચંદ્ર ચમકી ઊઠ. અહા ! શું કાળકુટ ઝેરમાંથી અમૃતની ઉત્પત્તિ ! ગુણવર્મા તમે શું સત્ય કહે છે ! શું તે તમારા પૂજ્ય પિતા તથા કાકા થાય? અરે ! તેઓનાં આવાં કર્તા અને તમારો આ પરેપકારી સ્વભાવ! શું વાત કરે છે? ખરેખર તે તમારા પિતાજ લાગે શું વિધાત્રાએ આવિ વિચિત્ર સુષ્ટિની રચના કરી છે.? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust