________________
શાસ્ત્રીય માન્યતાઓ.
૧ પૃથ્વીના આકાર પુડલા અથવા થાળી સરખા ગાળ છે.
૨ પૃથ્વી સ્થિર છે. ચન્દ્ર સૂર્યાદિ કરે છે.
૩ પૃથ્વી મેાટી છે. અસંખ્ય યેાજન પ્રમાણુ છે. અને સૂર્ય ચંદ્ર વિગેરે નાના છે.
૪ પૃથ્વી પૃથ્વીસ્વરૂપ છે. પરંતુ ગ્રહ નથી,
૫ અસંખ્યદ્વીપ સમુદ્ર પ્રમાણ પૃથ્વી છે.
30
આધુનિક માન્યતાઓ.
૧ પૃથ્વીના આકાર ઈંડા અથવા નારંગી સરખા ગેાળ છે.
૨ ચન્દ્ર સૂર્યાં સ્થિર છે. પૃથ્વી પેાતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ ફરે છે અને ચન્દ્ર પૃથ્વીની આસપાસ ફરે છે.
૩ સૂર્ય ધણેા માટા છે. પૃથ્વી તેની અપેક્ષાએ ઘણી નાની અમુક પ્રમાણની જ છે.
૪ બુધ-શુક્ર વિગેરે અન્ય ગ્રહેાની માફ્ક પૃથ્વી એ ( ઉપ) ગ્રહ છે.
૫ એશીયા, યુરેાપ, આફ્રિકા, અમેરિકા, એસ્ટ્રેલિયા વિગેરે પાંચ ખંડ પ્રમાણ પૃથ્વી છે.
પૃથ્વીના
આકાર.
"
એ સિવાય બીજી પણ પરસ્પર વિરાધી ઘણી માન્યતાઓ છે. એ સર્વ માન્યતાએ સંબંધી શાસ્ત્રીય તેમજ આધુનિક દષ્ટિથી સમન્વય કિવા ખંડન મંડન કરવા બેસીએ તા ધણેાજ વિસ્તાર થઈ જાય. ઉપેાદ્ઘાત લખવા જતાં એક શ્ર ંથ જેટલું લખાણ થવાના સંભવ રહે. અને અ ંતે શ્રદ્ધાશીલને તા શ્રદ્ધાના જ આશ્રય લેવા પડે. આમ છતાં શાસ્ત્રીય તેમ જ આધુનિક બન્ને દૃષ્ટિએ પેાતપેાતાના મંતવ્યેાને પગભર કરવા અનેક પ્રકારની જે જે યુક્તિએ રજુ કરે છે તેમાં વિચારદષ્ટિએ કઈ યુક્તિ યેાગ્ય છે, અને કઈ યુક્તિ દાષાપન્ન છે, એના સંપૂર્ણ ખ્યાલ તા તે તે વિષયના લગભગ ઠીક જાણુકારા ભેગા મળે અને ચર્ચા કરે ત્યારે જ આવી શકે. તા પણ બાલ જીવા વસ્તુતત્ત્વથી યત્કિંચિત્ માહિતગાર થાય તે માટે એકાદ મંતવ્ય ઉપર સહેજ ઈશારા કરવા એ અસ ંગત નહિ ગણાય.
· પૃથ્વીના આકાર ઇંડા અથવા નારંગી સરખા ગાળ છે' એવું પાશ્ચાત્ય વિદ્વાનાનું મંતવ્ય છે, જ્યારે શાસ્ત્રીયમ તવ્ય ઉપર જણાવ્યા મુજબ અન્ય પ્રકારે છે. ભિન્ન ભિન્ન આ બન્ને માન્યતાઓ ઉપર વિચાર કરતાં પ્રથમ તા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે પૃથ્વીને નારંગી સરખી ગેાળ માનવી છે તે પૃથ્વીમાં સ્વષઁ-મૃત્યુ–પાતાલ સ્વરૂપ ત્રણે લાકના સમાવેશ સ્વીકારાય છે કે ત્રણ લેાકમાંથી ફક્ત એકલા મૃત્યુલાકના જ સમાવેશ ગણાય છે ? જે વ્યક્તિએ સ્વર્ગલાક અથવા પાતાલલાક એ વસ્તુતઃ છેજ નહિ ' એવી માન્યતાઓને ધરાવતા હેાય તેવાઓ માટે પરભવ કે ધર્મ જેવી વસ્તુ ઉદ્દેશીને લખાણ કરવું એ કાઈપણુ સુત્ત વ્યક્તિ માટે યેાગ્ય નથી. કારણ કે ‘અન્ય પ્રમાણેાથી સિદ્ધ વસ્તુના અપલાપ કરવા પૂર્ણાંક ફક્ત ચ ચક્ષુગાચર વિષયા જ જગતમાં છે એ સિવાય સર્વ ભ્રાંતિ છે' ઇત્યાદિ મંતવ્યેા ધરવા સાથે નાસ્તિકવાદના શિખરે આરૂઢ થયેલાઓ માટે શાસ્ત્રીય ચર્ચાએ કરવી એ ચર્ચા કરનારની જ નિરક વાચાલતા છે. વાસ્તવિક સ્વર્ગ પ્રમુખ ત્રણે લેકના સમાવેશ કરવા પૂર્વક પૃથ્વીને દડા સરખી ગાળ કહેવી એ તદ્દન અસંગત છે. જે વિષય ઈન્દ્રિયગમ્ય નથી, વંશિષ્ટજ્ઞાનના અભાવે જ્યાં સુધી ઇષ્ટવિષયનું સંપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન ધરાવવાને આત્મા સમર્થ બન્યા નથી ત્યાં સુધી રવયં અતીન્દ્રિયવિષયાનુ સ્વરૂપ કહેવું કે નિષેધવું એ કૂવાના દેડકા પાસે સમુદ્રના સ્વરૂપનું' કથન તુલ્ય છે. કારણ કે !—
ધ શાસ્ત્રોમાં અનંતજ્ઞાની મહર્ષિ એએ ત્રણેલાકના સમુદિત આકાર કૅડે હાથ દઈ પગ પહેાળા કરીને ઉભેલા પુરૂષ સરખા ( વૈશાખ સંસ્થાન ) આકાર જણાવેલા છે. જે વિષય પરિમિત