________________
એ ખાલ
લેખક : પૂ. આ. શ્રી. વિજ્યકીતિચંદ્રસૂરિજી મ.
જૈન શ્રુતસાગરમાં અનેક અણુમાલ રત્ને પડેલાં છે, પરંતુ તેમાં ડૂબકી મારીને તેનાં તળિયાં સુધી પહોંચનારા અને તેને બહાર કાઢનારા મરજીવા જોઈ એ.પડિત શ્રી ધીરજલાલભાઈ તેમાંના એક છે. તેમણે આજ સુધીમાં જૈન શ્રુતસાગરનાં અનેક અણુમેલ રત્નાતે અહાર કાઢળ્યાં છે, એટલુ જ નહિ પણ તેને પેાતાની વિશિષ્ટ પ્રતિભા વડે અને આપ આપી જગતના ચેાકમાં મૂકયાં છે. બાળગ્રંથાવળી, ધ ોધ–ગ્રંથમાળા, જૈન શિક્ષાવલી, ધાર્મિક પ્રશ્નોત્તરી, શ્રી પ્રતિક્રમણમૂત્રપ્રમેાધટીકા, જિનાપાસના વગેરે ગ્રંથા તેની સાક્ષી પૂરે છે. વિશેષ આનંદની વાત તો એ છે કે તેમના આ વિષયના ઉત્સાહ જરાય મંદ પડયે નથી, ઉલટા વધતા જાય છે અને આજે સાઠ વર્ષની ઉંમરે પણ તેએ એમાં રાત–દિવસ તલ્લીન રહે છે. તેમણે જીવ-વિચાર-પ્રકાશિકાની યોજના તૈયાર કરી. મને એ આખતના સમાચાર આપ્યા, ત્યારે ખૂબ જ આનંદ થયા, પરંતુ એ વખતે કલ્પના ન હતી કે તેના સ`શોધક તરીકેની જવાબદારી મારા શિરે આવશે. આમ છતાં ઘેાડા જ સમય બાદ તેની જવાબદારી મારા શિરે આવી અને આ પુણ્ડકાના હું પણ્ યત્કિંચિત્ ભાગી અનુ, એ વિચારે તેને મેં સહર્ષ સ્વીકાર કર્યાં.
આ ગ્રંથનાં પ્રકરણો લખાઇ તે મારી પાસે જેમ જેમ આવતાં ગયાં, તેમ તેમ હું એ વાંચતા ગયા અને તેણે મારા મન પર ખૂબ જ સુ ંદર છાપ પાડી. રોચક રીલિ, વિશદ વિવેચન અને અનેક જાતની અવનવી માહિતી, તેની મન ઉપર સુંદર છાપ કેમ ન પડે ?
લાવવા
મારે સ્પષ્ટતયા કહેવું જોઈ એ કે પડિત શ્રી ધીરજલાલભાઈ એ જીવ-વિચાર–પ્રકરણના અર્થ, ભાવ તથા રહસ્યને બહાર માટે આ ગ્રંથમાં ઘણા સારા પુરુષાર્થ કર્યો છે અને વૈદક, વનસ્પતિ તેમજ મંત્રવિષયક તેમના જ્ઞાનને પણ યાગ્ય ઉપયાગ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org