Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
જ
ન હતી.'
કાર,
મ.ની ભાવનાથી તત્વ ન્યાય વિભાકર, જેવા વિશાલ ગ્રંથ રચના કરી છે પૂજાએ સજ જાયે સ્તુતિઓની રચના મનને આકર્ષે છે.
વિદ્યા સિધ, મંત્રીક, નમીત્તક વચન સિવ મહાપુરૂની સેવામાં દેવપાકને દેવ પણ હાજર રહેતું હતું,
દુકાળમાં જ્યાં વિચરતા ત્યાં સુકાળ થયાના અનેક ચમત્કાર લે એ અનુભવ્યા છે.
ગુરૂવરની કૃપા વૃષ્ટિએ છાણીની પુણ્ય ધરા પર આચર્ય પદ અર્પણ કરીને પંચ પરમેષ્ટિના તૃતીય પદે બિરાજમાન કર્યા હતા. શાસનના આઠ પ્રભાવકમાં પૂજયશ્રીનું પુણ્ય નામ સદા ચમકતું રહેશે.
સાબુ વિના કપડુ શુધ્ધ થાય પણ પાણી વિના તે કયારેય ન થાય તે છે ભગવાનની વિદ્યા માનતા વિના ચાલી જાય પણ ગુરૂ વિના તે ન જ ચાલે. પ્રવચન અંજન ગુરૂ કરે ને મોક્ષ દર્શન સુલભ થાય માટે સાચા ત્યાગી ગુરૂવરેની સેવામાં તન મન જીવન સમર્પિત કરી ગુરૂ કૃપા મેળવવી જોઈએ.
પૂજ્ય ચરિત્ર નાયકને ગુરૂકૃપા ઉત્તમ વરેલી હતી. જેના પ્રભાવે ૭૫ વર્ષની જૈફ વયે પણ સર્વપલ્લી ડે. રાધાકૃષ્ણનની સભામાં સંસ્કૃત ભાષામાં પડછંદ અવાજે લગ લગાટ બીન સ્ટેપ ૪૮ મીનીટ પ્રવચન ફરમાવી ભલભલા યુવાનોને પણ શરદી નાખ્યા હતા. ગુણાનુરાગી ગુરૂદેવશ્રીને ગુણે ગણાય તેમ નથી પણ જયારે ગુરૂવ ના જીવન ગગનના ચમકતા સીતારા જેવા અનેક ગુણોના પ્રકાશ અનુભવીએ છીએ સાથે જ ગુરૂ ચરણે શિર ઝુકી જાય છે.
, ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બિન મિટે ન દેષ !
. ગુરૂ બિન લાધે ન સાધના, ગુરૂ બિન મિલે ન મોક્ષ ! કરૂણા મૂતિ ગુરૂદેવશ્રી મુંબઈ લાલબાગની પુણ્ય ભૂમિમાં અરિહતના ધ્યાનમાં મુક્તિ પંથે પ્રયાણ કરી ગયા. | મેક્ષ માર્ગના દશક ગુરૂદેવનો પાર્થિવ દેહ વિદાય થયે પણ પુણ્ય જ સમે સાહિત્ય દેહ આજે પણ પરોપકાર કરી રહ્યો છે.
સ્વના ત૫ણ દ્વારા સ્વને પરનું શ્રેય સાધનારા સૂરિવરના ઉપકારે શાસન પ્રેમી સત્યાગ્રહિ ગુણાનુરાગી વગમાં સદા સુવાસ પ્રસરાવતા રહેશે. વંદન કેટિ ગુરુવાર કમલનંદન લબ્ધિ સૂરિશ્વરને ચરણે. (જૈન પાઠશાળા જામનગર)
આચાર્ય વારિણરારિ.