________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ સાતમું અનુગાર લઘુવૃત્તિ [ બાવીસ હજાર શ્લોક પ્રમાણ], આવશ્યક બહટીકા [ ૮૪૦૦૦ શ્લેક પ્રમાણ], અઠ્ઠીચૂડામણિ, અષ્ટક, ઉપદેશપદ, ઉપદેશપ્રકરણ, ઘનિર્યુક્તિવૃત્તિ, ષડશક, કસ્તવવૃત્તિ, કુલકે, પચ્ચસ્થાનક, ક્ષેત્રસમાસવૃત્તિ, ચૈત્યવંદનસૂત્રવૃત્તિ-લલિતવિસ્તરા, ચિત્યવંદનભાષ્ય, જખ્ખદીપપ્રાપ્તિટીકા, જમ્બુદ્વીપસંગ્રહણી, જીવાભિગમ લઘુ વૃત્તિ, જ્ઞાનપંચકવિવરણ, તત્ત્વતરંગિણી, તત્ત્વાર્થલઘુવૃત્તિ, દર્શનશુદ્ધિપ્રકરણ, દર્શનસપ્તતિકા, દશવૈકાલિક લઘુ વૃત્તિ, દશવૈકાલિક બ્રહદ્રવૃત્તિ, દિનશુદ્ધિ, દેવેન્દ્રનગરકેન્દ્રપ્રકરણ, ધર્મબિન્દુ, ધર્મલાભસિદ્ધિ, યતિદિનકૃત્ય, ધ્યાનશતકવૃત્તિ, નન્દી સૂત્રવૃત્તિ, નાનાચિત્રપ્રકરણ, પંચનિયડી, પંચલિન્ગી, પજ્ઞ ટીકાયુક્ત પષ્યવસ્તુ, પચ્ચસૂત્રવિવરણ, પચાશક, પિડનિર્યુક્તિવૃત્તિ, પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા, પ્રતિષ્ઠાકલ્પ, યોગદષ્ટિસમુચ્ચય, ગબિન્દુ, યોગશતક, યોગવિશતિ, લગ્નકુણ્ડલિકા, લમશુદ્ધિ, લઘુક્ષેત્રસમાસ, શ્રાવકધર્મતંત્ર, સંગ્રહણવૃત્તિ, સંપખ્યાસિત્તરી, સંસારદા વાસ્તુતિ, આત્માનુશાસન, આ અને આના જેવા અનેક પ્રકરણ ગ્રન્થ, આગમશાસ્ત્રના વૃત્તિગ્રન્થ વગેરે પ્રત્યે; તેમજ કથાકાશ, ધૂખ્યાજ્ઞ, ક્ષમાવલ્લી બીજ, મુનિ પતિચરિત્ર, યશોધરચરિત્ર, વીરાગદકથા, સમરાઈઐકહા, આ વગેરે કથા ચરિત્ર કે પ્રબન્ધ ગ્રન્થો; અને અનેકાન્તજયપતાક પિઝ ટીકા], અનેકાન્તપ્રધટ, અનેકાન્તવાદપ્રવેશ, ત્રિભગીસાર, કિંજવદનચપેટા વેિદાંકુશ], ધર્મસંગ્રહણી, ધર્મસાર, ન્યાયપ્રવેશવૃત્તિ, ન્યાયવિનિશ્ચય, ન્યાયાવતારવૃત્તિ, પરલેકસિદ્ધિ, બહ મિથ્યાત્વમથન, લોકતત્ત્વનિર્ણય, લેકબિન્દુ, વેદબાહ્યતાનિરાકરણ, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, વદર્શન સમુચ્ચય, દર્શની, સર્વજ્ઞસિદ્ધિ, સ્યાદ્વાદકુચોઘપરિહાર આ અને આના જેવા દાર્શનિક સિદ્ધાન્તઝબ્બે, ચર્ચાગ્ર વગેરે ગ્રન્થ આજે પૂ. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના નામપર પ્રસિદ્ધ છે.૧૯
એકંદરે૨૦ ચૌદસો ગ્રન્થોના સર્જનહાર પૂ. સૂરીશ્વરજી, સાહિત્યજગતમાં સદાકાલ
૧૯ પૂ. શ્રી હરિભકસૂરિજીની કૃતિઓ તરીકે રજુ થતા આ ગ્રન્થોની નોંધ, ૫. શ્રી કલ્યાણવિજયજી મ. દ્વારા સંપાદિત “ધર્મસંગ્રહણી પ્રસ્તાવના’ના આધારે મેં અહીં મૂકી છે. અહીં એક ખૂલાસે કરી લઉં-આ નામાવલી માં કેટલાક ગ્રન્થ પ્રસ્તુત સૂરિવરની કૃતિ તરીકે સંસચાસ્પદ છે, એટલે તે તે ગ્રન્થના કર્તાને અંગેનો કોઈ પણ પ્રકારનો નિર્ણય થઈ શકે તેવી સામગ્રી આજે મળી શકે તેમ નથી, કેટલાક ગ્રન્થને અંગે પૂ. સૂરીશ્વરના કતૃત્વનો નિર્ણય કરવામાં મતભેદ ઊભા છે. અને કેટલાક ગ્રન્થને અંગેના પૂર્વકાલીન પ્રબન્ધગ્રન્થામાં કે અન્ય પ્રાચીન ગ્રકારના ગ્રન્થમાં પૂ. શ્રી હરિભદ્રસૂરિની કતિ તરીકેના ઉલ્લેખો મળી આવે છે. વળી કેટલાક મુદ્રિત છે જ્યારે કેટલા અમુદ્રિત છે. જે હકીકત છે તે આ મુજબ મેં જણાવી દીધી. આ બધું આમ છે, છતાંયે પ્રાસંગિક હેવાને કારણે આ નામાવલીમાં તે સઘળાયને ઉલ્લેખ [ ગતાનુગતિક ન્યાયે ] મેં અહીં કર્યો છે, વિશેષ નિર્ણય કરવાનું કાર્ય તે વિષયના જ્ઞાતાઓને શિરે રહે છે.
- ૨૦ પૂ. સૂવિની ગ્રન્યકૃતિઓની સંખ્યાને અંગે મુખ્યતઃ ત્રણ મતે પૂર્વકાલીન ગ્રન્થકારોમાં પ્રચલિત છે. પૂ. શ્રી અભયદેવસૂરિજી, પૂ. શ્રી મુનિચન્દ્રસૂરિજી, પૂ. શ્રી વાદિદેવસૂરિ વગેરે ગ્રન્થકારોએ ૧૪૦૦ ગ્રન્થના પ્રણેતા તરીકે પૂ. સૂરિજીને ઓળખાવ્યા છે. પૂ. શ્રી હર્ષનન્દનમણિ વગેરે ગ્રન્યકાર, ૧૪૪૦ ગ્રન્થોના રચયિતા તરીકે પૂ. સૂરિજીની ઓળખ આપી છે, અને પૂ. શ્રી રત્નશેખરસૂરિજી, પૂ. શ્રી વિજયલક્ષ્મીસૂરિજી વગેરે ગ્રન્થકાર પૂ. સૂરિદેવને ૧૪૪૪ ગ્રન્થના કર્તા તરીકે સૂચવે છે. આ બધામાં પ્રથમ મતને અંગે વિશેષ ઉલ્લેખો મળી રહે છે, આથી મેં એ મતના અનુસાર આ લખ્યું છે.
For Private And Personal Use Only