________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક]
મહાવૈયાકરણ
[ ૮૭ |
તે ખાસ કરીને શાકઢાયન અને કાતત્રના ઋણી છે અને તે તે વૈયાકરણાના સીધા ઉલ્લેખા-ઉતારાઓ લેવા છતાં તેમનું સર્વાંગીણ સર્જક વ્યક્તિત્વ વિદ્યાર્થી ઉપર સીધી અસર પાડયા વિના રહેતુ નથી. એટલે જ તેમનું રચના-કૌશલ તત્કાલીન ષ્ટિને આલેખતું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે એમ કહેવું અસ્થાને નથી, અને તેથી જ તેમના સ્વાસમાં, જેમ પ્રભાત્રે રામોલમમાં તર્ક શૈલી અપનાવી છે, તેમ તેમણે નિપજાવેલા સમન્વયભર્યાં નવીન પ્રવાહ આપણે નિહાળી શકીએ છીએ, જે એમની વ્યાપક ભાવના—શૈલીને આભારી છે. તેમાં શું સાહિત્ય-વિષયતા, શું ધાર્મિકતા કે શું રાષ્ટ્રિયત્વ–એ બધાને સમુચિત મેળ, મહાસાગરમાં ભળતી નદીઓનાં મુખસમે દૃષ્ટિગોચર થાય છે. આ જ દૃષ્ટિ તેમની અંતિમ મહાવૈયાકરણ તરીકેની ખ્યાતિને સમુવલ કરવા માટે પૂરતી છે.
હેમચંદ્રનું પ્રાત વ્યાજ્જળ એ એક ખાસ સ્થાન રાકે તેવા ગ્રંથ છે, છતાં અહીં તે એટલું જ કહેવું ઉચિત થશે કે હેમચંદ્ર પૂર્વનાં પ્રાત વ્યાકરણા કરતાં તેમનું આ વ્યાકરણ અનેક અંશે પૂર્ણ છે. એટલું જ નહિ, તેમાંનું અપભ્રંશ વ્યાકર્ણ, જેમાંથી ચૂલાતી ભાષાનાં ઉત્પત્તિ અને વિકાસ થયાં તેના રચિયતા તરીકે હેમચંદ્રને સૌની મેાખરે મૂકે છે. તેથી જ તેમને અપભ્રંશ વ્યાકરણના આદિ વૈયાકરણ લેખવા અનુચિત નથી. આને લગતાં દેશી નામમાહા અને પ્રાતચાશ્રય વ્યિ પણ તેટલાં જ મહત્ત્વનાં ગણાવી શકાય. ૫. સિદ્ધહેમને લગતા પ્રા
આચાર્ય. હેમચન્દ્રે ૧ મૂળસૂત્રેા. ૨ એ પર શ્રૃવૃત્તિ ૧૮૦૦૦ શ્લેાકાત્મક અને લઘુવૃત્તિ ૬૦૦૦ શ્લોકાત્મક, ૩ સવિસ્તર વૃત્તિયુક્ત ધાતુપારાયણ ૫૬૦૦ શ્લોકાત્મક, ૪ સવ્રુત્તિ ઉષ્ણાદિ સૂત્ર અને પ મૃડીકાયુક્ત લિંગાનુશાસન ૩૬૮૪ શ્લેાકાત્મક એ પાંચે અંગે અને ૮૪૦૦૦ શ્લોકના ન્યાસ અને લઘુન્યાસ શ્લાક (?) પણ તેમણે એકલે હાથે રચ્યા. ખીજા વ્યાકરણેામાં તે સૂત્ર કાઇ રચે તો વૃત્તિ કાઇ જા, તેમ ઉણાદિ, ધાતુપાઠ અને લિગાતુશાસન કાઇ ત્રીજા-ચેાથાના હાથે રચાય. પણ આ વ્યાકરણમાં ઉપર્યુક્ત પાંચે અંગે ના કર્તા એક જ હાવાથી વિદ્યહેમરાજ્ઞાનુરાસનની એ વિશેષતા સૌને હૃદયંગમ બની રહે છે અને કોઇ પણ શંકાનું એક જ હાથે આલેખાયેલું એક સરખું સમાધાન આપણે મેળવી શકીએ છીએ. વ્યાકરણના પ્રયોગા સિદ્ધ કરતું ઊઁચાશ્રયમદાઢાવ્ય રચીને પણ પેાતાના વ્યાકરણના વિદ્યાર્થીઓની અથવા ગૂજરાતની પરામ્મુખ અપેક્ષા તેમણે દૂર કરી છે.
આ દયાશ્રયની સંપૂર્ણ વિશેષતા આ મર્યાદિત લેખમાં દર્શાવવી શકય નથી. પણ એટલું કહેવું તે જરૂરી છે કે ભિટ્ટના ટ્રાજ્ય કરતાં સુંદર શૈલીમાં આ કાવ્યની રચના થઈ છે. એટલું જ નિહ પણ મટ્ટિાવ્યમાં પ્રયોગે ક્રમપુરસ્કર સાધવાના ઉદ્દેશ રખાયા નથી, જ્યારે ઢચાશ્રય કાવ્ય પ્રત્યેક સૂત્રના ક્રમાનુસાર પ્રયાગા સિદ્ધ કરતું, સિદ્ધરાજની વંશાવલી અને તેના ઇતિહાસને ક્રમશઃ નિર્દેશ કરતું સરિતા જેવું પ્રવાહબદ્ધ ચાલ્યું જાય છે. આજે એ કાવ્ય ગુજરાતના સોલંકી વંશના પ્રતિહાસને નકકુર ખજાને ખતી રહ્યું છે. સંસ્કૃત-ઢયાશ્રયમાં ૨૦ સર્યાં છે. અને સિદ્ધરાજ સુધીના ઇતિહાસ પૂર્ણપણે આલેખાયેલે પ્રાપ્ત થાય છે. પ્રાકૃત-યાશ્રય તેજ રીતે આડમા અધ્યાયનાં પ્રાકૃત સૂત્રેાના પ્રયાગે સાધતું અને કુમારપાલને ઇતિહાસ દર્શાવતું આ સ`માં રચાયું છે.
હેમચંદ્રના મિયાનચિન્તામાં, અનેાથસંહૈં અને દેશીનામમાહા ઉપર્યુ ક્ત વ્યાકરણસિદ્ધ યૌગિક અને રૂઢ શબ્દોના સંગ્રહ કરતા હેાવાથી તેને જ લગતા ગણાવી શકાય.
For Private And Personal Use Only