________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શીલાંસૂર તે કોણ ?
લેખક–શ્રીયુત પ્રેા. હીરાલાલ રસિકલાલ કાપડીયા એમ. એ.
જૈન દૃષ્ટિ અનુસાર આ અવસર્પિણી કાળમાં ચેવીસ તીર્થંકરા થઈ ગયા છે. એ પૈકી પહેલા, સેાળમા, બાવીસમા, ત્રેવીસમા અને ચાવીસમા એ પાંચે તીર્થકરોનાં નામ જૈન સમાજમાં અને કેવળ ત્રેવીસમા તીર્થંકરનું પાર્શ્વનાથ નામ અજૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે, જ્યારે બાકીનાનાં નામ એટલાં સુપ્રસિદ્ધ નથી. આવી હકીકત જે જૈન મુનિવરા ગ્રંથકારા લેખકા થઈ ગયા છે તેમના સંબંધમાં પણ જોવાય છે. દાખલા તરીકે શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી મલ્લવાદી, યાકિનીમહત્તરાધમ સૂનુ શ્રી હરિભદ્રસૂરિ, કલિકાસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ અને ન્યાયવિશારદ શ્રી યાવિજયગણિ એ પાંચ મુનિવરેનાં નામથી જૈન જગત્ સુપરિચિત છે, જ્યારે અન્ય જૈન લેખકાને સામાન્ય જનતા ભાગ્યે જ એળએ છે. આથી તા શ્રી શીલાકરનું નામ સાંભળતાં ‘ એ શ્રી શીલાંકર તે ક્રાણુ . એવા પ્રશ્ન સહૂજ પૂછાય છે. આને ઉત્તર આપવા એ આ લેખકનું પ્રયાજન છે એટલે હવે હું એ દિશામાં પ્રયાણ કરું છું.
શ્રમણુ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૧૧ ગણધરામાંના પાંચમા ગણધર શ્રી સુધ સ્વામીએ રચેલાં ૧૨ અંગે (ાદશાંગી)માંથી આજે આપણને દિદ્ધિવાય સિવાયનાં ૧૧ અગા અમુક અંશે ઉપલબ્ધ થાય છે, એ અગ્યાર અગેામાં આયારે એ પહેલું અંગ અને સૂયગડુ એ બીજું અંગ ગણાય છે. આ બંને અંગે ઉપર સંસ્કૃતમાં ટીકા રચવાનું માન શ્રી શીલાકસૂરિને મળે છે.
નવાઈની વાત છે કે આયાર ઉપર કયારે ટીકા રચાઈ એ સંબંધમાં જુદી જુદી હસ્તલિખિત પ્રતિઓમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે. રચનાસમય તરીકે શકસંવત ૭૭૨, શકસ ંવત્ ૧૮૪, શકસંવત્ ૭૯૮ અને ગુપ્ત સંવત્ છછર ના નિર્દેશ છે. આ પૈકી શકસ ંવત્ ૭૯૮ એટલે કે વિક્રમસંવત્ હ૩૩ મને વધારે વિશ્વસનીય જણાય છે. ગુપ્તસવથી શું સમજવું એ સબંધમાં મતભેદ જોવાય છે એટલે એને વિચાર હું અત્ર કરતા નથી.
સૂયગડની ટીકાના રચનાસમય પરત્વે કાઇ ઉલ્લેખ જોવાતા નથી, પણ એ તેમ જ આયરની ટીકા રચવામાં શ્રી વારિણુિએ શ્રી શીલાંકસૂરિને-શ્રી શીલાચાને સહાયતા કર્યાના ઉલ્લેખ તે તે ટીકામાં મળે છે. આ વાહુરિણિ તે કાણુ તે વિષે આપણે હજી સુધી તે। અંધારામાં છીએ. એટલે આ ઉલ્લેખ આ દિશામાં કશે। વિશેષ પ્રકાશ પાડતા નથી.
પ્રભાવકચરિત્રમાં જે અભયદેવસૂરિપ્રમન્ત્ર છે તેમાં એમ કહ્યું છે કે શ્રી શીલાંકસૂરિએ પહેલાં ૧૧ અગા ઉપર ટીકા રચી હતી, પણ પહેલાં એ અંગેા સિવાયનાં નવ અંગા ઉપરની ટીકા વિચ્છિન્ન જવાથી શ્રી અભયદેવસૂરિએ ત્રીજાથી અગ્યારમા સુધીનાં અંગા ઉપર ટીકા રચી. આ ઉલ્લેખ ભ્રાન્ત છે, કેમકે ઠાણની ટીકામાં શ્રી અભયદેવસૂરિ પોતે જ કહે છે કે એના ઉપર કાઇએ ટીકા રચી નથી. વળી શ્રી જિનવલ્લભસૂરિ પણ અષ્ટસપ્તતિકામાં એ જ વાત કહે છે. વિશેષમાં આગમેદ્ધારક જૈનાચાય શ્રી આન‰. સાગરસૂરિ પણ આ હકીકત સ્વીકારે છે, કેમકે આ વાત વિસઁસાવસયભાસની શ્રી
For Private And Personal Use Only