Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૫૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ સાતમું
અનુવાદકની પ્રશસ્તિ
"રાજે તેજે સદા જે દિનકરર સરખા બાળથી બ્રહ્મચારી, તેવા શ્રી નેમિસૂરીશ્વર વર ગુણના ધામના પટ્ટધારી; જ્ઞાની લાવણ્યસૂરીશ્વર નિજ ગુરુની શુદ્ધ આજ્ઞાનુસારી, કર્થકોકેન્દુ વર્ષે ધવલ' સુદશમે માસ આષાઢ ભારી. (૧) એ રીતે બલબુદ્ધિધર ભવિજનને બોધદાતા જ સાદ, જી કેરા વિચારપ્રકરણ જ તણે પદ્ય ભાષાનુવાદ કીધે સંપૂર્ણ આ રાધનપુર નગરે શ્રેષ્ઠ ભાવે મુદાએ,
નિગ્રંથાચાર-ચારી વિજયયુત સદા દક્ષ નામે વ્રતીએ ૬ (૨) ॥ इति श्रीजीवविचारप्रकरणस्य पद्यमयी भाषानुवादः सम्पूर्णः ॥ ૧ શોભે. ૨ સૂર્ય. ૩ સ્થાન-આશ્રયના. ૪ વિક્રમ સંવત ૧૯૯૭ની સાલમાં. શુદિ (અષાઢ સુદ દશમે). ૬ હર્ષપૂર્વક. ૭ સાધુના આચારે. ૮ “દક્ષવિજય’ નામના. ૮ મુનિએ.
-
--
-
--
-
-
-
મુદ્રક: કક્કલભાઈ રવજીભાઈ કોઠારી પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન છે ધી સુભાષ પ્રિન્ટરી સલાપસ કેસ રેડ, અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ
સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 260 261 262 263