Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 261
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] જીવવિચાર પ્રકરણ [ પ ] [ સિદ્ધિ માં એ પાંચે દારોને અભાવ ] સિદ્ધને નથી દેહ તેથી આપ્યું કે કર્મો નથી, દ્રવ્ય-પ્રાણ તેહથી નથી યોનિઓ નથી તેથી એક સિદ્ધ આશ્રયીને સિદ્ધની સ્થિતિ કહી, 'જિસુંદકેરા આગામે સાદિ અનંતી છે સહી. મૂ-રાજે શરૂ-નિ, નોળિ-જળ બીજે ક્યાં भमिया भमिहिंति चिरं, जीवा जिण-वयणमलहंता ॥४९॥ ( [ સંસારબ્રમણ ધર્મના અભાવે જ છે] અન્ત ને આદિ વિનાના આ સકળ કાળે અરે ! વિકરાળ એનિ- બ્રમણથી બીહામણું ભવ-સાયરે; જિનવચનને નવ પામતા જ ભમ્યા ભમશે ખરે, ચિરકાળ સુધી જાણી એવું ધર્મ કર ચેતન ! અરે ! (૪૩) मूल--ता संपइ संपत्ते, मणुअत्ते दुल्लहे वि सम्मत्ते । સિરિ-સંતિ-રિસિં, દ મો વન બને [ માટે ધર્મ પામવો એ ગ્રંથક્તઓનો ઉપદેશ ] માંથી માનવજીદગી આ પરમ દુર્લભ ને વળી, ચંગ સમકિત રંગ પામી મુક્તિ-કુસુમ કેરી કળી; શ્રી શાંતિસૂરિ રાજ વચને સારજે આ જીવનને, કર તે ભવિક ! ઉત્તમ પુરુષે આચરેલા ધર્મને. (૪૪) -- નવ-નિવા, સંવ- નાપા-કા संखित्तो उद्धरिओ, रुद्दाओ सय-समुहाओ ॥१॥ [ ગ્રંથનો ઉપસંહાર ] અપમતિવાળા જેના બોધ માટે હેતથી, ગંભીર શાસ્ત્રરૂપી મહાસાગરથકી સંક્ષેપથી; ઉપકાર બુદ્ધ આ કીધે ઉદ્ધાર જીવવિચારનો, જીવશાસ્ત્ર જે કહેવાય છે, તે ઉર ધરો હે ભવિજનો ! (૪૫) (૪૨) ૧ સિદ્ધગતિ જે સમયે પ્રાપ્ત થાય તે સમયે સાદિ (આદિ સહિત), અને પામ્યા પછી સિદ્ધતિને અન્ત નથી માટે અનન્તી (અંત રહિત). એ રીતે સંદિ અનંત સ્થિતિ એક સિદ્ધની અપેક્ષાએ છે. અને સર્વસિદ્ધોની અપેક્ષાએ પ્રવાહરૂપે તે અનાદિઅનંત સ્થિતિ છે. . ૪૨ છે (૪) ૧ મનેહર. ૨. પુષ્પ. ૩ શ્રી જ્ઞાનાદિ લક્ષ્મી, શાંતિસાજા આદિને ઉપશમ, રિપૂ, ભાવાર્થ એ છે કે જ્ઞાનાદિ આત્મલક્ષ્મીથી અને ઉપશમ વડે પૂજ્ય એવા તીર્થકરે અને ગણધરોએ ઉપદેશેલા એવા ધર્મમાં ઉદ્યમ કર. આમાં મૂળ ગ્રંથકારનું નામ આવી જાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263