Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 259
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન દીક્સવી અંક 3. જીવવિચાર પ્રકરણ એકેદ્રિથી મનુષ્ય સુધીની કાસ્થિતિ. ] અનંતકાની અનંતીને સકલ એકેદ્રિની, અસંખ્ય છે ઉત્સર્પિણી અવસર્પિણીના માનની, સ્વકાયસ્થિતિ વર્ષ સંખ્યાતા તણું વિકલૈંદ્ધિની, તિરિયચ પદ્રિ મનુષ્યની જ ભવ સપ્ત આઠની. (૩૬) [ દેવ-નારકની કાયસ્થિતિ ] દેવતા ને નારકી નિજ કાયમાં ન જ ઉપજે, સ્વકાયસ્થિતિ તેમની સ્વાયુ પ્રમાણે સંપજે ૪. પ્રાણુદ્ધાર. [ ૧૦ દ્રવ્ય પ્રાણનાં નામ ] પાંચ ઈદ્રિયે જ શ્વાસોસને આયુષ્ય છે, મન વચન ને કાયના બળ રૂપ દેશવિધ પ્રાણું છે. (૩૭) [ જીવભેદમાં સંભવતા પ્રાણ. ] ઉપરોક્ત દશવિધ પ્રાણ પિકી ચાર છે એકેંદ્રિને, છ સાત આઠ જ પ્રાણુ ક્રમથી હોય છે વિકલૈંદ્રિયને; . (૩૬) ૧ અનંત ભવ સુધી અથવા અનંત કાળચક્ર સુધી. ૨. જે કાળમાં આયુષ્ય બુદ્ધિ, બળ વગેરે વધે તે ચઢતો કાળ તે ઉત્સર્પિણી અને ઘટે તેવો ઉતરત કાળ તે અવસપિણ. ૩ સંખ્યાતા હજારે વર્ષની. ૪ યુગલિક સિવાયના સતત સાત ભવ, અને આઠમે ભવ યુગલિકને જ થાય. એ અપેક્ષાએ ૭ કે ૮ ભવ કહ્યા છે. અયુગલિકના સતત સાત ભવ કર્યા બાદ, જે યુગલિક ન થાય તે પણ, મનુષ્ય મનુષ્ય ભવમાં ન જાય, અને તિર્યંચ પંચેદ્રિય તિર્યંચ પંચેન્દ્રિયમાં ન જાય; પરંતુ અન્ય ગતિમાં જ જાય. સાત ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતા (પૂર્વ કેડ) વર્ષના આયુષ્યવાળામાં સંભવે, અર્થાત્ ૭ ભવમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ લાગે; અને આઠમા ભાવમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતા વર્ષ લાગે અર્થાત ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ) અસંખ્યાત વર્ષવાળા યુગલિકોનો આઠમો ભવ સંભવે છે. ત્યાંથી મરીને દેવ થાય, ત્યાંથી વીને મનુષ્ય અથવા તિર્યંચ થાય; પરંતુ નિરંતર ઉત્કૃષ્ટ આઠ ભવ જ થાય, અધિક તે ન જ થાય. અહીં અઠે ભવને ઉત્કૃષ્ટ કાળ, પૂર્વ કેટી પૃથકત્વથી અધિક એવાં ૩ પપમ એટલે જાણે. અને જધન્યથી સર્વ ની સ્વાય સ્થિતિ અંતર્મુહૂર્તની જાણવી. ૩૬ (૩૭) ૧ દેવ મરીને દેવ અને નારક મરીને નારક તુરત ન થાય, તેમ જ દેવ મરીને જાક અને નારક મરીને દેવ તુરત ન થાય. ૨ ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપમ. એ રીતે પિતાના આયુષ્ય જેટલી, દેવે તેમજ નારકની સ્વકાસ્થિતિ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલી છે. છેલ્લા , (૩૮) ૧ સ્પર્શેન્દ્રિય, કાયયોગ, શ્વાસ ને આયુષ્ય એ જ પ્રાણુ એકિયાને; રસનેન્દ્રિય અને વચગ સહિત ૬ પ્રાણ બેઈનિ; ધ્રાણેન્દ્રિય સહિત ૭ પ્રાણ તેઈન્દ્રિયોને; ચક્ષુરિન્દ્રિય સહિત ૮ પ્રાણ ચઉરિોિને શ્રોત્રેન્દ્રિય સહિત ૯ પ્રાણ અસંગ્નિ પંચેન્દ્રિયોને; અને મનગ સહિત ૧૦ પ્રાણ સંસિ પંચેન્દ્રિયોને હોય છે. ૨. દેવતા, નારકી, ગર્ભજ તિર્યંચ અને ગર્ભ જ મનુષ્યો સંગ્નિ પંચેન્દ્રિય કહેવાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263