Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 258
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- શ્રી જૈન સત્ય પ્રકાશ [ ગર્ભજ પક્ષિનું સૂમ એકંદ્રિય સંમૂત્ર મનુષ્ય સાધા- વનનું આયુષ્ય ) અસંખ્યાત છે ભાગ પલ્યોપમતણે પક્ષિ તણું. ઉત્કૃષ્ટ આયુ છે વળી એકેંદ્ધિ સૂક્ષ્મ સર્વનું સંમૂછિમ મનુષ્યનું જ સાધારણ વનસ્પતિકાયનું જઘન્ય ને ઉત્કૃષ્ટથી આયુષ્ય અંતમુહુતનું. (૩૪) मूल-ओगाहणाउ माणं, एवं संखेवओ समक्खायं । जे पुण इत्थ विसेसा, वीसेस-सुत्तांउ ते नेया ॥ ३९ ॥ [ શરીરદ્વાર અને આયુષ્યદ્વારને ઉપસંહાર ] અવગાહના ને આયુ કેરું દ્વાર ઈમ સંક્ષેપથી, ભાખિયું પણ જાણવું બાકી વિશેષ જ સૂત્રથી; ૩. સ્વકાસ્થિતિદ્વારે. [ સકાયસ્થિતિને અર્થ ] નિજકાર્યમાં ઉપજે મરે છે નિરંતર જ્યાં સુધી, સ્વકાય સ્થિતિ દ્વાર છે કહે શું હવે સુણજે સુધી! (૩૫) मूल--एगिंदीया य सव्वे, असंख-उस्सप्पिणी सकायम्मि । उववज्जति चयंति य, अणंतकाया अणंताओ ॥ ४० ॥ संखिज्ज समा विगला, सत्तह-भवा पणिंदि तिरी--मणुआ। उवबजति सकाए, नारय-देवा य नो चेव ॥ ४१ ॥ તમા નિયાળ પ, ફુલી-સાસ-શાક-ર અલી एगिदिएमु चउरो, विगलेसु छ सत्त अहेव ॥ ४२ ॥ असनि-सन्नि पंची,-दिएमु नव-दस कमेण बोधव्वा । तेसिं सह विप्पओगो, जीवाणं भण्णए मरणं ॥ ४३ ॥ एवं अणोर-पारे, संसारे सायरम्मि भीमम्मि । પત્તો ગત–વુ, નીર્દિ પત્ત-હિં કઇ છે. (૩૪) ૧ અંતર્દીપના યુગલિક પક્ષિઓનું એ આયુષ્ય છે. ૨ (૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતÁપ.) ૧૦૧ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોના મળમૂત્ર વગેરેમાં ઉત્પન્ન થતાં સંમૂછિમ મનુષ્યોનું, બાદરનિદરૂપ અનંતકાયનું. ૪ એક અંતર્મુહૂર્ત પ્રમાણુનું ઉત્કૃષ્ટ ને જઘન્ય આયુ જાણવું. ૩૪ છે (૩૫) ૧ સંગ્રહણી તથા પ્રજ્ઞાપના વગેરે સૂત્રથી. ૨. હે સુંદર બુદ્ધિવાળા. ૩૫ | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263