________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપિત્સવી અંક] તક્ષશિલા
[૧૭] શિશુ નાગવંશીય મગધસમ્રા શ્રેણિક (બિંબિસાર) કે જેઓ ઈ. સ. પૂર્વે સેની શતાબ્દિ લગભગ થઈ ગયેલ છે, તેમને પ્રખ્યાત રાજ્યવૈદ્ય–જવર પણ અહીંના વિદ્યાલયમાં વૈઘકને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલ હતા. તેઓએ પિતાના વૈદ્યકીય ઉપચારથી મહારાજા બિંબિસાર, ચંડપ્રઘાત અને મહાત્મા ગૌતમબુદ્ધને નીરોગી બનાવેલ હતા, જે માટે જેન અને બૌદ્ધ સાહિત્યમાં ઘણે ઠેકાણે ઉલ્લેખ મળી આવે છે.
પાયથાગોરસ અને તેનું તત્ત્વજ્ઞાન આ મહાન ગ્રીક તત્ત્વજ્ઞ પાયથાગોરસ જ્યારે હિંદની મુલાકાતે આવેલ તે સમયે તેણે તક્ષશિલામાં જે તત્ત્વજ્ઞાન મેળવેલ એમ જણાઈ આવે છે. આ સમયમાં જૈન તીર્થંકર શ્રમણ, ભગવાન મહાવીર સ્વામી પોતાના ધર્મોપદેશને પ્રચાર કરતા હતા, જેમનો ઉપદેશ પાયથાગોરસે મેળવેલ હોય તેમ સંભવે છે. તક્ષશિલાના પ્રદેશમાં ગંધારજનપદના મહારાજા નિષ્પઈ (નિગતી)ને મહાવીરે આત્મજ્ઞાનને ઉપદેશ આપેલ હતો તે પ્રતિબુદ્ધના નામથી જેન સાહિત્યમાં પ્રસિદ્ધ છે.
-( ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યાય ૧૮) શ્રમણ જેન તીર્થંકર મહાવીર અને મહાન તત્વજ્ઞ પાયથાગોરને સંબંધ થએલ હતે. –( જુઓ બુદ્ધ અને મહાવીર, મૂલ લેખક એક્સ્ટ લેઈર્મન જર્મની.)
(પ્ર. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ પુના, ૧૯૨૫.) પાયથાગોરસ ઈ. સ. પૂ. ૫૮૦ સામોસ નામના ગામમાં જન્મ્યો હતો. તેના શિક્ષણ સંબંધી આપણે એટલું જાણીએ છીએ કે પ્રાચીન આયેનિક તત્ત્વજ્ઞાનીઓના સિદ્ધાંતને ઇજીપ્તના ધર્મગુરુઓ સાથેના તેના મહાન પ્રવાસ દરમ્યાન તેમણે પરિચય સાવ્યો હતો. આ પ્રવાસમાં માત્ર ઈજીપશ્યને જ નહીં પણ ફેએનીશીયન્સ, શેલડીઅન્સ, પશયને માગી, હિન્દુ, યુઝ, કુઈડઝ અને શેશિન્સના સંપર્કમાં તે આવ્યો હતો. ઈ. સ. પૂર્વે ૫૩૦ના અરસામાં તેણે માગ્ના ઝેશીયાના કોટનામાં સ્થિરવાસ કર્યો, જ્યાં તેણે પિતાના નામની નીતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર શિખવવાની પાઠશાળા સ્થાપિત કરી. - પાઈથાગોરસના સિદ્ધાંત જીવનશાસ્ત્રને અનુકુળ હતા. પ્રસિદ્ધ કાવ્યમય ધર્મોને પ્રતિકૂળ પણ પવિત્રતા અને નૈતિક આત્મજ્ઞાન પ્રેરતા આ સિદ્ધાંત જુના વિદ્વાનો અને સંસ્થાઓ પ્રતિ ઉદાર હતા. તેમનું મહત્ત્વનું તત્ત્વ આત્માને પુનર્જન્મ ગણાય છે. આ ઉપરાંત ધાર્મિક અને નૈતિક નિયમને તેમજ સંખ્યાની નવીન શેાધની શરૂઆત તથા સંખ્યાના વિવિધ સંબંધે વગેરે માટે પાયથાગોરસની પાઠશાળા પ્રસિદ્ધ હતી. ઈ. સ. પૂર્વે ૫૧૦ ફોટાની. એટોથી સાઈબેરીટોની હાર પછી પાઇથાગોરસ અને અપ્રિય થયાં પહેલાં જ ઈટાલીમાં લોકશાહી મંડળને તેડી પાડવામાં સાધનભૂત થયાં અને પછી તો તેમના પાસા બદલાયા અને તેઓને અત્યાચારમાંથી નાસવું પડયું. પાઇથાગોરાસનું મૃત્યુ કેવી રીતે થયું તે બરાબર જણાયું નથી. દંતકથા પ્રમાણે કહેવાય છે કે તેમનું મૃત્યુ મેટેન્ટિમ પાસે ઈ. સ. પૂર્વે ૫૦૦માં થયેલ હોય.
તેણે પિતાના દેશમાં કેસોફિલ, સાઈરાસના, કેરીસીડઝ અને બીજાઓ પાસે અભ્યાસ
૧ ટર્નરને મહાયાનને ઉદ્દઘાત આચાર્ય હેમચંદ્રનું સ્થવિરાવલીચરિત્ર ૮ પૃષ્ઠ ૨૩૧, ડે. હર્મન ચાકેબી.
૨ બુદ્ધચ. લેખક ત્રિપિટકાચાર્ય રાહુલ સાંકૃત્યાચન. પૂષ્ટ ૨૯-૩૦૭
For Private And Personal Use Only