________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વ સાતમુ
e
વાળની લટા છે, જે એ મૂર્તિના ચિત્રમાં, તથા “ ભારતીય વિદ્યા ”માં નંબર ૮ વાળી પીંડવાડા (મારવાડ )ની જિનમૂર્તિનું ચિત્ર જે મારા લેખ સાથે છપાયું છે તેમાં સ્પષ્ટ દેખાય છે.
જેનેાના ચેાવીશ તીર્થંકર પૈકી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સિવાય બાકીના ત્રેવીસ તીર્થંકરાએ પંચમુી લેાચ કરેલા છે, જ્યારે શ્રી ઋષભદેવ પ્રભુએ ચાર મુખી લગ્ન કરી રહ્યાં પછી પાંચમી મુખ્યીથી લાચ કરતી વખતે સૌધમેન્દ્રની વિનંતીથી, વાળની એ લટા લાચ કર્યા વગરની જ રહેવા દીધી હતી, જે સંબધી સ્પષ્ટ વષઁન, આવશ્યનિયુક્તિ જેવા પ્રાચીન સૂત્રગ્રંથમાં તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ રચેલાં ત્રિષ્ટીશલાકાપુરુષચરિત્ર જેવા ચરિત્રગ્રંથમાં મળી આવે છે.
જેમકે—“ તેલિ વનમુક્રિઓ સત્યમેવ । મળવો મુળ સધાવળ ખા वदार शरीरे जडाओ अंजणरेहाओ इव रेहंतीओ उवलभइऊण ठिआओ तेण तेण નદિઓ હોથો । -( આ॰ નિ॰ g॰ ૬૨ )
અથ—તેમનેા ( તીર્થંકરેશનેા) સ્વયમેવ પાંચ મુષ્ટિને લાચ હતા. પણ ભગવાન ઋષભદેવને ઇન્દ્રના વચનથી, તેમના કનક જેવા ઉજજવળ શરીર ઉપર, વ્યંજનની રેખા જેવી રોભતી જટાઓ ઉખાડ્યા વગરની રહી. તેથી તેમના ચાર મુષ્ટિના લાચ છે.”
" प्रतिच्छति स्म सौधर्माधिपतिः कुन्तलान् प्रभोः । वस्त्राञ्चले वर्णान्तरतन्तुमण्डनकारिणः ॥ ६८ ॥ मुष्टिना पञ्चमेनाऽथ शेषान् केशान् जगत्पतिः । समुच्चिखनिषन्नेवं ययाचे नमुचिद्विषा ॥ ६९ ॥ नाथ ! त्वदंसयोः स्वर्णरुचोर्मरकतोपमा । वातानीता विभात्येषा तदास्तां केशवल्लरी ॥ ७० ॥ तथैव धारयामास तामीशः केशवल्लरीम् । याञ्चामैकान्तभक्तानां स्थामिनः खण्डयन्ति न ॥ ७१ ॥ —(ત્રિદરાજા (પુષમિત્ર, સન્ ૨, થ્રુ ૭૦.) અર્થાત્——પ્રભુના કરોાને સૌધર્માધિપતિએ પોતાના વસ્ત્રના છેડામાં ગૃણુ કર્યાં, તેથી જાણે એ વસ્રને જુદા વર્ષોંના તંતુ વડે ડિત કરતા હોય એમ જાણાતું હતું. પ્રભુએ પાંચમી મુષ્ટિથી બાકીના કેશના લોચ કરવા ઇચ્છા કરી ત્યારે ઇન્દ્રે કહ્યું — હું સ્વામિન ! હવે તેટલી કેશાવલી રહેવા દ્યો; કેમકે જ્યારે પવનથી ઉડીને તે તમારી સુવર્ણ જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મરકતમણિના જેવી શાભે છે.' પ્રભુએ યાચના સ્વીકારીને તેટલી કેશવલીને તેવી રીતે જ રહેવા દીધી. કેમકે સ્વામીએ પેાતાના એકાંત ભકતાની યાચનાનું ખંડન કરતા નથી.
,
પ્રસ્તુત ઉલ્લેખા સિવાય ‘ કલ્પસૂત્ર ’ મૂળ, - ધનપાલપ'ચાશિકા ' વગેરે ખીજા પણ જૈન ગ્રંથેામાં જ્યાં જ્યાં ઋષભદેવની દીક્ષાના પ્રસંગનું વર્ણન આવે છે, ત્યાં ત્યાં બધે તેમણે ચારમુષ્ટિ લાચ કર્યાં હાવાના જ ઉલ્લેખ મળી આવે છે.
ચિત્ર નંબર ૨, ૩ અને ૪ વાળી જિનમૂર્તિઓનું શિલ્પ જોતાં તે આઠમા નવમા સૈકાની હાય તેમ લાગે છે.
For Private And Personal Use Only