Book Title: Jain_Satyaprakash 1941 09 10 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 246
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૩૬ ] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ સાતમું સ્વરૂપ જીવનું હું કહું તે સાંભળે જે જરી, || જીવના મુખ્ય ભેદે ] મુક્ત ને સંસારી છે જીવભેદ બે મુખ્ય કરી. (૧) ( [ સંસારી જીના સામાન્ય ભેદ અને સ્થાવરના ભેદ ] ત્રસ અને સ્થાવર મળી સંસારીના બે ભેદ છે. પૃથવી પાણું અગ્નિ વાયુ ને વનસ્પતિકાય છે; એ પાંચ ભેદે થિર રહે તે સ્થાવરના થાય છે, [ બાદર પૃથ્વીકાયના ભેદ ]. ફટિક મણિઓ રત્ન પરવાળાં અને હિંગળક છે. (૨) હડતાલને મણસીલ પારે સ્વર્ણ આદિ ધાતુઓ, ખડી લાલ ધોળી માટી ને પાષાણ *પારે જુઓ; અબરખ થતુરી માટી અને પત્થરતણું ઘણું જાતિઓ, ખાર સુરમો મીઠું આદિ ભેદ પૃથવીને જુઓ. મૂ-મોતિરિવરવધુમાં, ગોલા- દિશા -હરિતણૂ-મદિયા ! हुति घणोदहिमाई, भेया णेगा य आउस्स ॥५॥ મા–બાપુપુર, વાળ-ળા-વિષ્ણુમાડ્યા अगणि-जियाणं भेया, नायव्या निऊण बुद्धिए ॥ ६ ॥ उभामग-उक्कलिया, मंडलि-मह-सुद्ध गुंजवायाय । ઘાતy-વાવાયા, મેયા રહું વાર–યસ | ૭ | ૨ ભુવનનો અર્થ ઘર લેવાથી દીપની ઉપમા છે, નહિંતર સૂર્યની ઉપમા ઘટી શકત. ૩ વસ્વરૂપથી અજાણ. ૪ પ્રાણોને ધારણ કરે છે, ચૈતન્ય લક્ષણવાળે અથવા જ્ઞાનાદિ ગુણવાળો જે હેય તે જીવ કહેવાય, તેનું. પ હર્ષથી. ક કાંઈક. ૭ સિદ્ધ અથવા કર્મ રહિત. ૪ ચાર ગતિરૂપ સંસાર જેને હોય તે સંસારી. / ૧ (૨) ૧ સુખદુઃખની પ્રવૃત્તિ નિવૃત્તિ માટે સ્થાનાંતર પ્રાપ્તિની શક્તિવાળા છ ત્રાસ કહેવાય. અર્થાત્ ગરમી વગેરેથી તપેલા જે જીવો, છાયા વગેરેમાં સ્વયં જાય તે ત્રસ કહેવાય. ૨ એકંદિને (જે એકેદ્રિય તે સ્થાવર ને સ્થાવર તે એકંદ્રિય, બંને એક જ છે.) + ૨ ! (૩) ૧ હડતાલ એ રસાયણી ખનીજ પદાર્થ છે. ૨ એ પણ રસાયણ ખનીજ પદાર્થ છે. ૩ સોનું-રૂપુ-તાંબુ–લેટું–જસત સીસું અને કલાઈ વગેરે ધાતુઓ કહેવાય છે. ૪ પારેવા જાતિને પત્થર. ૫ એક જાતની માટી છે, જે કાપડને પાસ દેવામાં વપરાય છે; અથવા તુરી એટલે તે જંતુરી કે જે લોઢાના રસમાં નાંખવાથી લેતું એનું બની જાય છે. ક આંખમાં આંજવાનો. ૭ દરેક જાતનું નીમક યા લવણ, જેવા કે સીંધવ-વડાગરૂ-ઘેસીયુંબીડલવણ-કાચલવણ વગેરે. ૮ ઉપયોગમાં આવતી એ સર્વ વસ્તુઓ, અસંખ્ય જીવોના અસંખ્ય શરીરના પીંડ રૂપ છે. એક પૃથ્વી જીવ બહુ બારીક હેવાથી ઉપયોગમાં ન આવી શકે એ સ્વાભાવિક છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263