________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપાત્સવી અંક ]
જૈન રાજાએ
[ ૧૫૯ ]
મહારાજા કુમારપાળે પ્રજાનું સુંદર રીતે પાલન કર્યું, ન્યાય પ્રવર્તાવ્યેા. પ્રજાપ્રેમ સપાદન કર્યા૧૪ અને અનેક રાજાઓને વશ કરી પોતાની આજ્ઞા નથા કીર્તિ દૂર સુધી ફેલાવી.
તેણે પહેલવહેલાં પ્રભાસપાટણના સે।મનાથના મદિરને જીર્ણોદ્ધાર શરૂ કરાબ્યા, અને તેની સફળતા માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી પાસે માંસાહારને! ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યંને સ્વીકાર કર્યો (સ. ૧૨૦૭-૮). ત્યાર પછી સાત પુવ્યસને (હિંસા, માંસ, જુગાર, વેશ્યયાગમન, પરસ્ત્રીસેવન, મદિરા અને ચેરી )ને હંમેશને માટે ત્યાગ કર્યો. પાતાના રાજ્યમાં અમારીપ્રટ વગડાવ્યો. ( સ. ૧૨૦૮ ), જેતેા અવાજ મારવાડના રત્નપુર કિરાહુ લાટહૂદ, શિએની વગેરે રથાના સુધી પહેાંચ્યા હતા. પરિણામે ત્યાંના જાગીરદારાએ પણ આ અમારી–આજ્ઞાને વધાવી લીધી હતી. મહારાજા કુમારપાળે પેાતાના રાજ્યમાં જુગાર સર્વથા બધ કરાવ્યા તથા અપુત્રિયાનું ધન રાજા લે એવા પુરાણુયુગથી ચાલ્યેા આવતા કાયદા રદ કર્યા. સ્ત્રીહકના કાનુનમાં ક્રાન્તિ કરી. સ. ૧૨૦૮ થી ૧૨૧૨ ). સામનાથપાટણમાં સામેશ્વરના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યો. સ. ૧૨૦૮ થી ૧૨૧૧), અને પા નાથનુ દહેરાસર પણુ કરાવ્યું. કુમારવિહારા, જૈન મંદિરે બનાવ્યાં, ૭૨ દેરીવાલે ત્રિભુવનવિહાર કરાવ્યા. ભગવાન પાર્શ્વનાથ, ભ॰ નેમિનાથ વગેરેની પ્રતિમાએ ભરાવી. શ્રાવકનાં ૧૨ વ્રત સ્વીકાર્યા ( સ. ૧૨૧૬ ). દાનશાળા ખાલી અને તેની વ્યવસ્થા શ્રીમાળી નેમિનાગના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારને સુપ્રત કરી. પર્વોના દિવસે સર્વથા શીલ પાળ્યું. મેટા તપ કર્યા નથી, રથાત્સવ કર્યાં, અઠ્ઠાઇ મહોત્સવ કર્યા, શત્રુજય તીની યાત્રા કરી, કિન્તુ વૃદ્ધાવસ્થાના કારણે ગિરનાર તીર્થની યાત્રા કરી શકયા નહીં. વિ. સ. ૧૨૨૨-૨૩ )
ગુર્જરેશ્વર કુમારપાળ શ્રી હેમચંદ્રસૂરિ શ્રાવક હતા. તેણે લગભગ ૧૪૪૦ કુમારવિહાર બનાવ્યા છે, જે પૈકી પાટણ, સેામનાથપાટણ, થરાદ, ઝાલાર, લાડૅાલ, ખંભાત, તારંગા, શત્રુજય વગેરે સ્થાનેાના કુમારવિહારાના શિલાલેખા અને ઉલ્લેખા મળે છે.૧૫ તેને આ ધર્મપ્રચાર તેના જ ઉત્તરાધિકારી અજયપાળને ખટકયેા હતેા એટલે તેણે પોતાને વિનિાંવાવતાર તરીકે જાહેર કરીને કુમારવિહાર જૈનમુનિએ અને જૈન ગૃહસ્થાના વિનાશ કરવા કમ્મર કસી, પરન્તુ આભડ શ્રાવક અને શીલ ભાંડના પ્રયત્નથી
१४ हरिरितिज्ञातः प्रभावाज्जने, शुद्धाचारनवावतारतरणिः, सद्धर्मकर्मक्रम - प्रादुर्भावविशारदः नये. વયપ્રસ્થાનસાર્થાધિપઃ ॥ચઃ યુાં સંપ્રત્યવતાયત્ ।–વડનગર કિલ્લાની પ્રશસ્તિ શ્ર્લો.૧૪-૧૬, ચૈોચપદ્યુમ-ગંડ ભાવબૃહસ્પતિની પ્રશસ્તિ ક્ષેા. ૧૧.
ચૌદ્ધવચપન્નુન, વિચારચતુરાન ||--અભિનવ સિદ્ધરાજ જયસિંહનું તામ્રપત્ર, ચૈટોરક્ષક્ષમ: વિક્રમ, જોògબૈરાહ્મરસંધ્યઃ ॥-શ્રીધરની પ્રશસ્તિ ક્ષે।૦ ૧૯.
૧૫ કુમારપાળે જૈન દેવળા પાછળ ખર્ચ કરેલેા છે. સાગલવસહિકા, કરબ વિહાર, મુરાકવિહર, ડ્રોલિકાવિહાર અને આ સિવાય બજા ૧૪૪૪ જૈન દેવળ કુમારે બધાવ્યાની દતકથા ચાલે છે.
(ગુ॰ પ્રા॰ ઈ॰ પૃ ૧૯૬)
For Private And Personal Use Only